________________
૭ર થઈઈઈઈઈઈઈઈઈઈઈઈ પિોષ દશમીને
આ પુસ્તકમાં શ્રી પાર્શ્વનાથ પ્રભુનું સચિત્ર જીવન અને પ્રભુના દઇભક્ત સૂરદત્ત શેઠની સુંદર સચિત્ર કથા હેઈ સેનામાં સુગંધ ભળવા જેવું થયું છે.
પૂજ્ય મહારાજશ્રીએ શ્રી પાર્શ્વનાથ પ્રભુ જીવન ચરિત્ર જન્મથી તે મેશગમન સુધીનું ટુંકમાં છતાંય સુંદર રીતે દરેક પ્રસંગને યથોચિત ચિત્ર મૂકી વાચકના હદયને સ્પર્શી જાય છે.
ધર્મ શું છે“શ્રી નવકાર મહામંત્રને પ્રભાવ આનું વર્ણન કમઠ તાપસને પ્રસંગ લખીને કર્યું છે. પૂજ્ય મહારાજશ્રીએ લીધેલ શ્રમ ખીત અભિનંદનીય છે.
પૂજ્ય મહારાજશ્રીએ કુમળા બાળક માટે જે આજસુધી શ્રમ ઉઠાવ્યો છે તેનું ત્રણ વાવ્યું વળાય તેમ નથી. પણ મહાપુરૂષે કદીય બદલાની આશા રાખતા નથી. તેઓ સદાય પોતાનું કર્તવ્ય કરે જ જાય છે. અને “હાયથી બળતા હદયોને શાંતિ પમાડવાના માર્ગો સૂચવતા જાય છે. - અંતે પૂજ્ય મહારાજશ્રી આવા સંસ્કારી. પુસ્તક આપી બાળજગતને સાચે માર્ગ દર્શાવતા રહે એ ઈચ્છા સાથે. ખાડિયા, અમદાવાદ,
કૃષ્ણપ્રસાદ ભટ ૨૦૦૮ ફાલ્ગન અમી.
(પ્રથમ આવૃત્તિ વખતે).
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org