________________
૨ થઇ છUJJUઈઈઈ મેરૂ ત્રયોદશીને
તે જ રીતે વર્તમાન અવસર્પિણ કાળીના પ્રથમ તીર્થંકર પરમાત્મા શ્રી રૂષભદેવસ્વામીજી પિષ વદ ૧૩ (ગુજરાતી)ના નિર્વાણ પામ્યા હતા
એટલે તે દિવસની તેઓશ્રીના નિર્વાણુ-કલ્યાણુક દિવસ તરીકે આરાધના થાય છે. નિર્વાણ પામવું એટલે પરમપદે પહોંચવું. આ જ સંદર્ભમાં આ દિવસ મેરુ ત્રાદશી તરીકે ઓળખાય છે તેમ જ આરાધાય છે.
હવે તેનો ઇતિહાસ અને મહિમા જોઈએ.
શ્રમણ ભગવાન શ્રી મહાવીરસ્વામીજીએ પોતાના પ્રથમ ગણધર શ્રી ગૌતમસ્વામીજીને મેરુ ત્રયોદશીની ઉત્પત્તિ અને મહાસ્ય જાણવાની ઉત્કંઠા થઈ, એટલે તેમણે ભગવાનને સવિનય તેના ઉપર પ્રકાશ પાડવાની વિનંતિ કરી. ઉત્તરમાં શ્રમણ ભગવાને ફરમાવ્યું કે
પ્રથમ તીર્થંકરદેવ શ્રી રૂષભદેવ ભગવાન પછી ઘણાં વર્ષ વીત્યા ત્યારે શ્રી અજીતનાથ નામના બીજા તીર્થંકરદેવ થયા. તેમના સમયમાં અયોધ્યામાં ઈફવાકુ કુળમાં કાશ્યપ ગેત્રમાં જન્મેલ અનંતવીર્ય નામે રાજા થઈ ગયો. તેનું રાજ્ય બહુ મોટું હતું, અનેક રાજાઓ તેને ખંડણું ભરતા હતા.
તે અનંતવીર્ય રાજાને પ૦૦ રાણીઓ હતી. તેમાં પ્રિયમતી નામે ગુણવાન પટરાણી હતી. રાજાને
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org