________________
૧૮ જી
પાષ દશમીને
અગિયાર અંગ અને બાર ઉપાંગ ભણુરો. એકવાર એકાકી વિહાર કરતા કાઉસગ્ગ ધ્યાનમાં રહેશે, તે પવનના અધિષ્ઠાયક મિથ્યાદષ્ટિ દેવ તે મુનિરાજને વીછી, સર્પ, હાથી, સિંહ વગેરે એકવીસ પ્રકારના ઘેાર ઉત્સર્ગી કરશે. પરંતુ શમતાભાવવાળા તે મુનિ શુભધ્યાનના ચાળે ચાર ઘાતી કર્મોના ક્ષ્ય કરી કેવલજ્ઞાન પામશે, ત્યાંથી આચુ વિગેરે કર્યાં ક્ષય થયે મેાક્ષે જશે.
સૂરદત્ત શેઠની પત્ની શીલવતી પણ ચારિત્ર લઈને, નિરતિચારપણે ચારિત્રનુ પાલન કરી દેવલાકમાં જશે, ત્યાંથી મહાવિદેહ ક્ષેત્રમાં ઉત્પન્ન થઈ તે જ ભવમાં માથે જશે.
Jain Educationa International
V
For Personal and Private Use Only
www.jainelibrary.org