________________
મહિમા
HPSmÐÐ Ð ૧૫ જી) જીવ હેવાય છે. આ જીવના ત્રિકાળજ્ઞાનીઓએ એ પ્રકાર રહ્યા છે. એક સ'સારી અને ખીજા સિધ્ધના, સસારાત્મા અથવા સસરી પરમાત્મા અથવા મેક્ષના એવા એ પ્રકાર જ્ઞાનીઓએ જીવના કહેલા છે. તેમાં સ'સારી આત્મા હમેશાં દુ:ખી હોય છે કારણ કે તે જન્મ-મરણવાળા અને શાકવાળા હોય છે. અને ચારાસી લાખ જીવાયેાનિમાં ભટકયા કરે છે. કમને વશ પડેલા આ ૦૧ અનેક વાર ઉત્પન્ન ન થયે તેવી કોઈ જાતિ વિશ્વમાં નથી, તેવી કોઇ ચેાનિ નથી, તેવુ કોઇ ક્ષેત્ર નથી તેમજ એવુ' સ્થાન નથી, એવુ કા કુલ નથી.
કમને વરા થયેલા આ જીવ કોઇવાર દેવલાકમાં તા કેઇવાર નરકમાં જાય છે. કોઇવાર ક્ષત્રિય થાય છે તે! કોઈવાર ચડાલ થાય છે કાઇ વાર કીડા તે। કાઇ વાર પતíગ્યે, કોઇવાર કુંજર તા કોઇવાર કીડી રૂપે ઉત્પન્ન થાય છે.
આ જીવ કૅને લીધે કોઈ વાર દુર્ભાગી થાય છે, કોઈ વાર લક્ષ્મીવાળા તે, કોઇવાર ઘનહીન થાય છે. કોઇવાર આ જીવ શેઠ થાય છે તે ફાઇવાર નાકર પણ થાય છે. કોઈ વખતે આ જીવ
ન સા જાઇ ન સા જોણી, ન ત ડાણ" ન ત કુલ; ન જાયા ન મા જથ, સબ્વે જીવા અણુ તસેા.
For Personal and Private Use Only
Jain Educationa International
www.jainelibrary.org