________________
૫૬ ÆY POPHY)પોષ દશીને પુરુષ થાય છે. તે કોઈવાર સ્ત્રી પણ થાય છે અને કે.ઈવાર નપુ ષક થાય છે. આ પ્રમાણે કર્માંના સંબધથી આ સ'સારી જીવ નટની જેમ જુદા જુદા સ્ત્રરૂપે ભટકે છે. આ પ્રમાણે રખડતા જીવને અનંતે! કાલ થયા હોવા છતાં પણ ધર્મ વિના એ જીવ સરમાં રખડવાના છે માટે પેાતાનુ હત ઇચ્છનાર હવે તે। દાન, શીલ, તપ અને ભાવતારૂપ ચાર પ્રકારના શ્રમ આરાખવા જોઇએ. તાજ આ સંસારમાંથી તેને છુટકારા થઇ શકે છે. તેમજ ધર્મથી ઉત્તમ જ, વિશાળ યશ, ઘણું ધન અને સ્વર્ગ કે મેાક્ષની પ્રાપ્તિ થાય છે કહ્યું છે કેઃ
-
ધ કરત સંસાર સુખ, ધર્મ કરત નિર્માણ; ધર્મ પન્થ સાધન વિના નર તિય ચ સમાન
ધમ કરનારને સંસારના સુખ મળે છે. ધ કરનારને મેાક્ષ મળે છે. અને મેાક્ષ મેળવવા માટે ધ માગ ન.હે સાધનાર મનુષ્ય પશુતુલ્ય જાણવા
ઉપર પ્રમાણેની ગુરુની વાણી સાંભળીને સુરદત્ત શેઠ બાધ પામ્યા. તેથી જીવ અજીવ વગેરે નવ તત્વાની સમજણપૂર્વક શેડ સમકિતરુપ ધમ રત્નને પામ્યા.
ત્યારપછી શેઠે આચાર્ય મહારાજને ફરી
પૂછ્યું:
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org