________________
મહિમા છે. 500000 પ - આપણે જે રઈ કરી હોય તેમાંથી પૂ. મહારાજશ્રીને ગોચરી વહેરાવવી. પછી એકાસણું કરવું ગામમાં કઈ પૂ. સાધુ મહારાજને જોગ ન હોય તો વ્રતધારી શ્રાવકને પણ ભેજન કરાવી શકાય.
પિષ વદી બારસને દિવસે શક્તિ અનુસાર સ્વામીવાત્સલ્ય કરવું. આ પ્રમાણે દશ વર્ષ અને દસ માસ સુધી આ તપની આરાધના કરવી.
આમ આ પર્વની આરાધના કરવાથી આ લોકમાં ધન, ધાન્ય અને સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે ને પરલોકમાં સ્વર્ગનાં સુખને અંતે આ જીવને શાશ્વત-મોક્ષ સુખની પણ પ્રાપ્તિ થાય છે.
ગુરૂની હિતકારી વાણી સાંભળી અતિ હર્ષ પામેલા સૂરદત્ત શેઠ પૂજ્ય ગુરૂ પાસે જેન ધમ ગ્રહણ કરીને પોતાને ઘેર આવ્યા. પૂજ્ય ગુરૂ મહારાજે પણ પરિવાર સાથે અન્ય સ્થળે વિહાર કર્યો. - સુરદત્ત શેઠ ભાવથી જૈન ધર્મના વિધિ વિધાનેના અને આવશ્યક કિયાના સૂત્રોને સારી રીતે સમજીને અભ્યાસ કર્યો.
શેઠની શી તે પહેલાંથી જન ધમ પામેલી હતી. તેને આ વ્રતની આરાધનાની વાત જાણી ખૂબ રાજી થઈ અને કહ્યું: “સ્વામી! કમરાજે
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org