________________
મહિમા 6000000000000000000 પછ
મને કેઇ એવા પ્રકારની તપસ્યા જણા કે જે તપસ્યા કરવાથી મારા ઘરમાંથી નાશ પામેલ નિધાનની પ્રાપ્તિ થાય અને પરંપરાએ મોક્ષ પણ મળી શકે
પ્રકરણ : શેઠને જણાવેલ પિષ દસમીનું તપ
સુરદત્ત શેઠને જવાબ આપતાં શ્રી આચાર્ય મહારાજે મનવાંછિત પ્રાપ્ત થાય તેવો માગ દર્શાવતાં સૂરદત્ત શેઠને કહ્યું:
હે મહાનુભાવ! તમે પિષ દશમીનું વ્રત ગ્રહણ કરે તે તમારા ઇચ્છિતની પ્રાપ્ત થશે. પરંપરાએ મેક્ષ પણ પામી શકશો
શેઠે ફરીથી ગુરુને પૂછ્યું : “આ વ્રત કેવી રીતે આરાધાય તે કૃપા કરીને મને જણ
જવાબમાં ગુરુ મહારાજે આ પર્વની આરાધના નીચે પ્રમાણે કરવા જણાવ્યું:
આ પર્વની આરાધના પોષ મહિનાની ગુજરાતી-માગશર મહીનાની વદ દશમીને દિવસે કરાય છે, કારણ કે તે દિવસે તેવીસમા તીર્થંકર
શ્રી અશ્વિનાથ પ્રભુને જન્મ થયે છે. માટે તે પિ. ભ; ૪
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org