________________
૫૮ Æy
~)s પોષ દશમીને
શ્રી પાર્શ્વનાથ પ્રભુના જન્મ કલ્યાણક દિવસ છે. ૐ હી શ્રી પાર્શ્વનાથ અદ્ભુતે નમ: । એવા શ્રી પાર્શ્વનાથ પ્રભુને જાપ બે હજાર વાર કરવા. એટલે કે વીસ નવકારવાલી ગણવી વળી તે દિવસની પહેલાની તિથિએ એટલે પાષ વદ નવમીને દિવસે દશમને દિવસે તથા અગિયારસને દિવસે એમ ત્રણ દિવસ એકવાર ભેાજન કરવુ, એટલે એકાસણુ કરવુ', તે દિવસેાએ ભૂમિ ઉપર સ ંથારે સૂઈ રહેવું. બ્રહ્મચય વ્રતનું પાલન કરવુ એ વખત આવશ્યક પ્રતિક્રમણ કરવાં, ત્રણ વખત દેવવદન કરવાં, જિનાલયમાં નાત્ર મહાત્સવ વગેરે કરવું, તેમાં પણ શ્રી પાર્શ્વનાથપ્રભુના જિનાલયમાં સત્તરભેદી પૂજા અથવા અષ્ટપ્રકારી પૂજા વિધિપૂર્વક કરવી. નવાં નવાં સ્તવનેાથી શ્રી પાર્શ્વનાથપ્રભુની સ્તુતિ કરવી. તેમજ સારી સારી ભાવનાઆ ભાવવી. તે ગામમાં અથવા પાડોશના ગામમાં જ્યાં શ્રી પાર્શ્વનાથપ્રભુનું મંદિર હૈાય ત્યાં શ્રી પાર્શ્વનાથ પ્રભુને નમન કરવા જવું. તે ઉપરાંત પૂજ્ય ગુરૂ મહારાજને વંદન કરવું. તેમની પાસેથી પ્રભુશ્રી પાનાથનું ચરિત્ર સાંભળવું. અને પૂજય ગુરુ મહારાજને પેાતાને ઘેર બાલાવી તેમને પ્રતિલાલવા એટલે કે ગાચરી વ્હારવા લઇ જવા.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org