________________
૬૪ બે ને ન ૯ ૫ ૫ ૫ હું એ હું ૪ ૫ ૫ ) પોષ મા જામ્યું હતું. કારણ કે કાલમુદ્વીપથી ભાગ્યયેાગે પાછા ફરેલા અઢીસે વહાણેામાં નગરના અનેક માણસાના સગાવ્હાલાઓ અને સ્નેહીઓ હતા. તેમને મળવા ગામમાંથી સ્વજના આવ્યા. પરસ્પર મળ્યા અને આનંદસાગરમાં સ્નાન કરવા લાગ્યા.
શકે વહાણામાંથી કરિયાણા વગેરે અનેક પ્રકારના માલ ઉતરાવ્યા. ત્યારપછી શકે પેાતાને ઘેર આવીશ્રી પાર્શ્વનાથપ્રભુના દહેરાસરમાં મેડી પૂજા આંગીર રચાવી મહેાત્સવ ઉજવી, પાષ દશમીની અધિક ઉત્સાહથી આરાધના કરવા લાગ્યા. તે વ્રત ઉપર શેઠની શ્રદ્દા ઉત્તરાત્તર દિનપ્રતિદીન‚ વધવા લાગી, અને લેકમાં પણ તે વ્રતની પ્રસિદ્ધિ વિશેષ થઇ તેથી તે વ્રતને વિધિપૂર્વક ઘણા લક
આરાધના કરવા લાગ્યા.
જૈન ધર્માંનુ પાલન કરતાંસૂરદત્ત શેઠે સુએ કાળ ગાળે છે. નગરશેઠની પદવી પણ ફરીથી પ્રાપ્ત થઈ છે. શાને અનુક્રમે દસ પુત્રો થયા. રાજાએ સન્માન આપીને શેઠને પેાતાની પાસે પુનઃસ્થાપન .
એ પ્રમાણે કેટલાક કાળ ચાલ્યા ગયા. હવે શ્રી દેવેન્દ્રસૂરિજી મહારાજ વિહાર કરતા કરતા કેટલાક સમયે પાછા તે નગરના ઉદ્યાનમાં સમાસર્યાં
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org