________________
48 OOOOOOOOOOooo Ulq euhar સમજણ આવે છે. વિવેકથી કરવા લાયક અને નહિ કરવા લાયક સમજાય છે. સાચા માર્ગ અને બેટે માર્ગ પણ વિવેકથી જણાય છે. ગુણ અને અવગુણની ઓળખાણ પણુ વિવેકથી થાય છે. માટે ધર્મની સાથે વિવેકની પ્રથમ જરૂર છે મનુષ્ય અને પશમાં નિદ્રા, આહાર, થુન અને ભય તે સરખા છે પણ મનુષ્યમાં વિવેક વધારાનો છે માટે વિવેક વિનાને મનુષ્ય પશુ તુલ્ય કહે છે. વળી
આ સંસારમાં એક જીવ ઉત્પન્ન થાય છે ને એક જીવ મરે છે, એક દુઃખી થાય છે ને એક સુખી થાય છે, એક દુર્ગતિમાં જાય છે ત્યારે એક દેવલોકમાં જાય છે. અને એક મેક્ષમાં જાય છે. આ બધામાં પણ સુકમ અને કુકમ એટલે પાપ અને પુણ્ય જ કારણભૂત છે.'
સભાજને આચાર્ય મહારાજની ધર્મદેશના સાંભળીને પિતાને સ્થાને ગયા. તે વખતે સૂરદત્ત શેઠે પૂજ્ય ગુરૂ મહારાજને પૂછયું :
“હે ભગવાન! તમેએ અહીં જે જીવ કહ્યો તે જીવનું શું લક્ષણ છે ?”
ત્યારે જવાબમાં પૂ. ગુરૂદેવે જણાવ્યું “જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપ, વિય અને ઉપગવાળે હેય તે જીવ જાણુ. ટુંકાણમાં ચેતના લક્ષણવાળા
એટલે કે જ્ઞાન-સુખ, દુખ વિગેરેના જાણવાને સ્વભાવવાળો,
ન
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org