________________
પર ઈઈઈઈઈઈઈઈઈ પિષ દશમીને દરમિયાન શેઠના ઘરમાં અગિયાર કોડ સેનીયા જમીનમાં દાટેલા હતા તે બધા સપ વીછી અને કેલસા રૂપે થઈ ગયા. શેઠના પરદેશથી માલથી ભરેલાં પાંચસે ગાડાં આવતા હતા તે રસ્તામાં ડાકુ લોકેએ ધાડ પાડી લૂછી લીધા. એ પ્રમાણે બધું ધન નાશ પામવાથી શેઠ ગરીબ થયા. શેઠની પદવી પણ ચાલી ગઈ. લોકમાંથી સન્માન ચાલ્યું ગયું. બધા તેમને નિર્ધા નિયા શબ્દથી સધવા લાગ્યા. જેમ જીવ ચાલ્યા ગયા પછી શબને કેઈસત્કાર કરતું નથી. વહાલામાં વહાલાનું શબ હેય તે પણ તેને તરત જ ઘર બહાર કાઢવામાં આવે છે, તે જ પ્રમાણે આ સ્વાર્થપૂર્ણ દુનિયામાં ગરીબ માણસનો કઈ સત્કાર કરતું નથી. માટે ધન હેય ત્યાં સુધી જ સી કે માન સન્માન આપે છે.
બાપ કહે મેરે પુત સ તા, બેન કહે મેરે ભણ્યા ઘર જેરુભી લેત બહયાં સેઈ બડા જાંકી ગાંઠ રૂપૈયા
જયાં સુધી ધન કમાતે હોય ત્યાં સુધી બાપ પિતાના પુત્રને સપુત કહે છે. તે જે ધન ન કમાય કપૂત કહે છે. જે ભાઈ પાસે ધન હોય તે બહેન મારે ભાઈ મારે ભાઈ એમ કહે છે. ઘરની સ્ત્રી પણ ધન હોય ત્યાં સુધી સગી થઈને રહે છે. માટે જેની પાસે રૂપિયા હોય તે જ લોકોમાં માટે કહેવાય છે, અથાત, આ દુનિયામાં પૈસાની જ સૌને સગાઈ છે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org