________________
૩૬ ) મેં
WWW.ISH પાષ દશમીના
સમો? તમે તેા ઘેાડા ખેલાવવાનુ જાણેા. સ્ત્રીઓનાં રંગરાગ જાણેા. ત્યાગ, તપની બાબતમાં તમે અમારા જેટલું જાણા નહિ.1
શ્રી પાર્શ્વ કુમારે કહ્યું: “ તમારા ગુરૂ કાણુ છે? તમને ચેાગની દીક્ષા કણે આપી ? કેવળ તનુ-કાય કષ્ટ જ બતાવેલ છે.”
ત્યારે કમાયાગીએ કહ્યું. હું રાજપુત્ર! અમારા ગુરૂરાજ તે ખુબ સારી રીતે ધમ જાણે છે તેઓ એક પૈસા કે કડી પાસે રાખતા નથી. વળી વન-જ*ગલમાં જ રહે છે. દુનિયાની કોઇ બાબત જાણતા નથી.* દુનિયાની દિશા ભૂલી ગયા છે.
આ સાંભળી શ્રી પાદ્ય કુમારે તાપસને કહ્યું
:
66
દયા વિનાના ધમ કેવા ? જે ધમ માં દયા નથી, તેને ધર્મ કહેવાય જ નહિ, કારણ કે ધર્મના મૂળ પાયે દયા જ છે.”
પાદ્ય કુમારને જવાબ આપતાં મઢ તાપસે કહ્યું “હે રાજકુમાર ! આ તમારા વિષય નથી એમ મે’ તમને કહ્યુ` છે, તે છતાં તમે શાથી કહેા છે કે આ દૈયા વિનાનું તપ હાવાથી ફાગટ છે.” તે વખતે ખાત્રી
હમ ગુરુધ પિછાનતે, નદ્ઘિ કવડી પાસે, ભૂલ ગએ દુનિયા દિશા, રહતે
Jain Educationa International
For Personal and Private Use Only
વનવાસે ૧૧
www.jainelibrary.org