________________
મહિમા (જી) તે Æ
Æ Æ) ૪૭
કેવલજ્ઞાન પામ્યા ત્યારે પ્રભુ ત્રીસ વરસના હતા. ત્યારપછી પ્રભુને સિત્તેર વષ સુધી કેવળીપણે વિચર્યાં : એમ કુલ મળીને તેમનું આયુષ્ય સા વનું હતું.
પેાતાનો અ`ત સમય નજીક જાણીને પ્રભુ વિહાર ફરતા કરતાં હાલ્ર બીહાર પ્રાંતમાં બાવે શ્રી સમેત શિખર પર્વત ઉપર આવ્યા. ત્યાં તેમણે એક મહિ નાનુ' અનશન કર્યું". અને કાઉસગ્ગની અંદર શુભ ધ્યાનના ચેગે બાકી રહેલા વેદનીય, આયુષ્ય, નામ અને ગેાત્ર એ નામના ચાર અઘાતી કર્મોના ક્ષય કરી એક જ સમયમાં તેત્રીસ મુનિયા, સાથે માક્ષે પધાર્યા આ દિવસ શ્રાવણ સુદી આઠમના હતા.
આ પ્રમાણે પ્રભુ મેાક્ષનુ સાદે અનંતસુખ પામ્યા એટલે જ્યારથી માક્ષે ગયા ત્યારથી તે સુખની શરૂઆત થઈ. આ મેક્ષનું સુખ અનંત અને છેડા વગરનુ` હાવાથી તે કદીય નાશ પામવાનું નથી, માના મુખના છેડા નથી, કારણ કે માક્ષમાં ગયેલે છત્ર સ'સારમાં પાછે ફરિથી કદા.પે પણ આવવાના નથી, તે જીવને સંસારમાં લાવનારાં મ સત્તામાં નથી તેમ તેવા નવાં ક આંધવાનાં પણ નથી.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org