________________
૪૪ SSSSSSSSSSSSS પિષ દશમી પ્રભુને ધ્યાનમાંથી ડગાવવાને માટે તે મેઘમાળી દેવે પ્રથમ ભૂત, પ્રેત, તાલ, વિષધર વગેરેના અનેક પ્રકારના પ્રતિકૂળ ઘેર ઉપસર્ગો કર્યા. પરંતુ પ્રભુજી ધ્યાનથી બીલકુલ ચલાયમાન થયા નહિ. એટલે સુંદર કિનારીઓ વિકવીને પ્રભુને મોહ પમાડવા અનુકુળ ઉપસર્ગ કર્યા, છતાં પ્રભુ જરા પણ ચલાયમાન થયા નહિ આથી તેણે પ્રભુના ઉપ૨ રજોવૃષ્ઠિ એટલે ધુળની વૃઠિ કરી. તે જે પ્રભુ ધ્યાનથી ચલાયમાન થયા નહિ. જ્યારે પ્રભુને ડગાવવાને છેલ્લા ઉપાય તરીકે પ્રભુના ઉપર મેઘની વૃષ્ટિ કરવા માંડી. તે સમયે વીજળીના ઝબકારા તથા ગાજવીજ સાથે મોટા કડાકા થવા માંડયા. મૂસળધાર વરસાદ વરસવા લાગ્ય, વરસાદનું પાણી વધતું વધતું હઠ પ્રભુની નાસિકા સુધી આવ્યું છે
આx વખતે સપને જીવ જેને પ્રભુએ નવકાર મહામંત્ર સંભળાવીને ધરણેન્દ્ર બનાવ્યો હતો. તે પ્રભુ ઉપરના સંકટને અવધિજ્ઞાનથી જાણું પિતાની પ્રિયા સાથે ત્યાં આવ્યો ને પ્રભુના ઉપર છત્ર ધારણ કર્યું પછી મેઘમાળી દેવને ધરણેન્ટે પડકાર કર્યો ને ઉપસર્ગને દૂર કર્યા, પછી ધરણે તેને સમજાવ્યું x“ ધરણેન્દ્ર પ્રિયા સહ આવે રે, સદા ઉપસર્ગ હરી પ્રભુ પૂજી, મેઘમાલી પાપથી ધજી, જિન સમકિત પાવે, બેહુ જણ સ્વર્ગે સિધાવે છે. પણ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org