________________
36 000000OOOOOOOO U14 sunan પાસે તેને નવકાર મહામંત્ર સંભળાવ્યો. આ મંત્ર સપે એકાગ્ર ભાવે સાંભળો તેના પ્રભાવથી તે સર્પ મરીને નાગકુમાર નામના ભવનપતિ નિકાય દેવોનો ધરણેન્દ્ર નામે ઇન્દ્ર થયે. પ્રભુની કૃપા અને નવકાર મંત્રનો પ્રભાવ શું ન કરે ? સર્પ છતાં પણ ધરણેન્દ્ર થયો તે આ બંનેને લીધે જ.
આ જોઈને અત્યારે પહેલાં પ્રશંસા કરતા લેકેએ તાપસને તિરસ્કાર કર્યો. અને શ્રી પાર્શ્વ. કુમારની ઘણી પ્રશંસા કરી. પિતાની આવી અવસ્થા થએલી જોઇને પાશ્વકુમાર ઉપર દ્વેષ ભાવ રાખતા કિમઠ તાપસ ત્યાંથી બીજે ગામ ચાલ્યો ગયે.
કમઠ તાપસ પણ અજ્ઞાન તપ કરતો કરતે અંતે આયુષ્ય પૂરું થયું એટલે પ્રભુ ઉપર વૈરભાવ રાખતે મરણ પામીને મેઘમાળી નામે દેવ થયે.
પ્રકરણ ૭ : શ્રી પદ્મપ્રભુની દીક્ષા કેવળજ્ઞાન અને મોક્ષગમન.
એક વાર વસંત ઋતુમાં પાશ્વકુમાર પ્રભાવતી રાણુની સાથે વનમાં ફરવા ગયા હતા. ત્યાં એક સુંદર પ્રાસાદજિનાલય જેવાથી તેની અંદર ગયા અને શ્રી જિનેશ્વરદેવને નમસ્કાર કર્યા. આ પ્રાસાદની અંદર બાવીસમાં તીર્થકર શ્રી નેમિનાથ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org