________________
૪૦ JUJJUJJUજી પોષ દશમીને
છે
/
8. PM
નવલે કાંતિક દે વિનંતિ કરે છે રાણી રુદન કરવા લાગી. મા-બાપે પણ ના કહી. પણ એને સમજાવીને પ્રભુજી દીક્ષા લેવાને તૈયાર થયા. એક વર્ષ સુધી પ્રભુજીએ વાર્ષિક દાન આપ્યું ને દુઃખી તથા ગરીબ લોકોને સુખી કર્યા. જે લોકો વરસી દાન ગ્રહણ કરે તે ભવ્ય જ હોય છે.
પ્રભુ ત્રીસ વરસ સુધી ગૃહસ્થાશ્રમમાં રહ્યા. એક વર્ષ સુધી દાન આપીને માગસર વદ અગિવારસ- મારવાડી પિષ વદી ૧૧ને દિવસે દીક્ષા લેવાને નીકળ્યા. પ્રભુની દીક્ષાને વરડે રાજમહેલથી નીકળીને કાશી નગરીની બહાર આશ્રમ ઉધાનમાં આવ્યું. ત્યાં અશોકવૃક્ષની નીચે વસ્ત્રાભૂષણને ત્યાગ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org