________________
૩૪ ઈઈઈઈલ)))))))) પોષ દશમીન
થાળ ભરી ભરી નગર બહાર જતા જોયા. એટલે કુમારે પિતાના સેવકને આનું કારણ જાણી લાવવાને મોકલ્યા. સેવકે નીચે જઈને લેકેને પૂછયું.
“તમે બધાં ક્યાં જઈ રહ્યા છો ?”
સેવકને પ્રશ્ન સાંભળી ત્યાંથી જતા નગર જનોમાંથી એકે કહ્યું.
“નગર બહાર કમઠ નામે મેટા તાપસ આયા છે. તે પંચાગ્નિ તપ તપી રહ્યા છે તેની તમને ખબર નથી? તે મહાન તાપસ છે.” એમ કહી નગરજને આગળ વધ્યા. લોકોના મુખથી નગર બહાર જવાનું કારણ જાણીને તેને આવીને પાકુમારને જણાવ્યું
નગરની બહાર કમઠ નામે એક તાપસ આવ્યું છે. તે પ ચાગ્નિની સાધના કરે છે.તેને વંદન કરવાને આ લોક નગર બહાર જાય છે.”
બેઠે મદિર મા યેિ, સારી આલમ દેખે, હાથ પૂજાપો લે ચલે, ખાન પાન વિશેષ, ૫ ૪ પૂછયા પડુત્તર દેતે હૈ, સુન મોહન મેરે, તાપસકુ વંદન ચલે, ઉઠી લેક સબેરે. ૫ કમડ ચેગી તપ કરે, પંચ અગ્નિકી જવાળા, હાથ લાલ કદામણ ગળે મોહનમાળા૬
– પૂ. ૫. શ્રી વીરવિજયજી પંચ કલ્યાણક પૂજા
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org