________________
૩૨ જી
જી પોષ દશમીના
નમી પડયા. શ્રી પાર્શ્વ કુમારે પણ હવેથી આ પ્રમાણે ન કરવાનુ કહીને પ્રેમભાવે સન્માનપૂર્વક યવનરાજાને તેના મુલકમાં રવાના કર્યા.
આ સમાચારથી હર્ષિત થયેલા પ્રસેનજિત રાજાએ માટા સન્માનપૂર્વક ધામધુમથી શ્રી પાર્શ્વ કુમારનેા નગરપ્રવેશ કરાવ્યા. પછી પ્રભાવવતીની સાથે તેમને લગ્ન કરવાનુ કહ્યું, શ્રી પાર્શ્વ - કુમારે આ વાતને નકારી, એટલે પ્રસેનજિત રાજા ઉંડા વિચારમાં પડી ગયા. હવે શુ કરવુ ? ત્યારે તેનુ હૃદય કહેવા લાગ્યું.
‘કુમાર સાથે પેાતાના પરિવારને લઈ વારાસણી નગરીમાં આવ્યા. અશ્વસેન મહારાજાને મળ્યા જ્યારે એકાંત મળી ત્યારે પાતાની ઇચ્છા જણાવી. અને કન્યાને સ્વીકારવા આગ્રહ કર્યાં, આ અસાર સંસાર ઉપર શ્રી પાકુમાર નાનપણથી જ વૈરાગ્યવાળા હતા છતાં મહારાજા અશ્વસેન તા માતા વામા રાણી કુમારને અત્યંત આગ્રહ કર્યો, ને છેવટે શ્રી પાદ્ય કુમાર તેમજ રાજકેન્યા પ્રભાવતીના મેડી ધામધુમથી લગ્ન થયા. શ્રી પાદ્ય કુમારે કેટલાક કાળ પ્રભાવતી સાથે આનંદમાં પસાર કર્યાં. મહારાજા અર્ધસેનને રાજ્ય કારભારમાં ચેગ્ય સહાય કરતા પિતાશ્રીની આજ્ઞાપૂર્વક પ્રજાની સેવા કરતા કેટલાક સમય પસાર થયા.
એક વખતે પાર્શ્વ કુમારે પેાતાના રાજમહેલના
For Personal and Private Use Only
Jain Educationa International
www.jainelibrary.org