________________
HH1 BOGDOUBOOOODOO 31 પરિચય આપત. પણ શું કરું લાચાર છું, તું દૂત હોઈ અવધ્ય છે. અને તેથી જ તને જીવતો જવા દઉં છું, તું તારી છાવણમાં જઈ રાજ કુમારને કહેજે ચુદ્ધ એ બાળકોને રમવાનું મેદાન નથી. ત્યાં તો જે ઘા કરી જાણે તે જ જીતી શકે. સમોને ? "
“હું તે બધું જ સમજેલે હોવાથી તમને ચેતાવું છું. તમે તે અમારા કુમાર આગળ સૂર્ય આગળ આગિયા જેવા છે.”
દૂતના આ શબ્દો યવનરાજથી સહન થયા નહિ તેણે તલ્લારને ધ્યાન મૂક્ત કરી.
આ વખતે સમજુ પ્રધાને એ યવન રાજાને સમજાવતાં કહ્યું
આ શ્રી પાર્શ્વકુમાર જેવા તેવા નથી, તેમની સહાયમાં અનેક દેવ હાજરા હજુર છે. તેમની સાથે લડવામાં તમે કઈ રીતે ફાવશે નહિ. માટે દૂતનું કહેવું કબુલ કરવું એગ્ય છે. કુમાર પરમ દયાળુ છે તે સર્વ કાંઇ ભૂલી ક્ષમા કરશે. - પિતાના જ પ્રધાનને વિરોધ કરતા જોઈને યવન રાજાએ શ્રી પાર્શ્વ કુમારના કહેવા પ્રમાણે નગરીને ઘેરે ઉઠાવી લીધો અને શ્રી પાર્શ્વકુમારની સામે મેઢામાં તરણું ઘાલી ગયોને તેમના ચરણમાં
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org