________________
20 aaaaaaaaaaaaaa uu tarpai ભરૂચક પર્વત ઉપર પશ્ચિમ દિશામાં રહેનારી આઠ દિકકુમારિકાઓ પંખા લઈને ઉભી રહી. રૂચક પર્વતની ચાર વિદિશામાંથી આવેલી ચાર દિકકુમારિકાઓએ દીપ ધારણ કર્યો, તેમજ રૂચક દ્વીપમાંથી આવેલી ચાર દિકકમાં રેકાઓએ કેના -ત્રણ ઘર બનાવ્યાં તેમાં વામા રાણીને તથા પ્રભુને લઈ જઈને પ્રથમ ઘરમાં મર્દન કર્યું. બીજા ઘરમાં લઈ જઈને સ્નાન કરાવ્યું. અને ત્રીજા ઘરમાં લઈ જઈને અલંકાર પહેરાવ્યા. એ પ્રમાણે સુતિ કર્મ કરીને માતા તથા પ્રભુના રક્ષણ માટે તે બંને ને રક્ષા પિટલી બાંધી અને વામા રાણીના મહેલને શણગાર્યો, તે પછી એ છપન દિકકુમારિકાઓએ રાજકીડા કરી પ્રભુની માતાની સ્તુતિ કરતાં જણાવ્યું:
“હે વામા માતા! તમે તે ત્રણ જગતના માતા છે. કારણ કે તમે ત્રણ જગતના નાયક પ્રભુને જનમ આપ્યો છે. હે માતા! તમારા પુત્ર ઘણું છો ને ત્રણ લેકના જીને સુખ આપે. આ પ્રમાણે કહીને તે દિકકુમારિકાઓ માતાને તથા પ્રભુને વંદન કરીને તપતાના સ્થાને ગઈ.
છપન્ન દિકુમારિકાઓના ગયા પછી ઇન્દ્રોના આસન ચલાયમાન થયા. એટલે સિંધમેન્દ્ર ગ્રેવીસમાં પ્રભુને જન્મ થયો છે એવું અવધિજ્ઞાનથી - જાણીને સિંહાસનથી નીચે ઉતરી પ્રભુની દિશા
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org