________________
**[&H @@SACHAAAaaaaaaa 200
તે વખતે કલિંગ દેશમાં યવન નામે રાજા રાજ્ય કરતો હતે.
યવને પ્રભાવતીનાં પાશ્વકુમાર સાથે થનારા - લગ્નની વાત સાંભળી તેથી પ્રસેનજિત રાજા પાસે પ્રભાવતીની માંગ કરી, પરંતુ પ્રસેનજિતે આ માંગણીને અસ્વીકાર કર્યો. એટલે કે ધે ભરાયેલા થવન રાજાએ કુશસ્થળ ઉપર ચડાઈ કરીને નગરને ઘેરી લીધું. પ્રસેનજિત રાજા યવન રાજા સામે લડાઈમાં ટકી શકે તેમ ન લેવાથી કુશ સ્થળ નગરના દરવાજા બંધ કર્યા.
આ વાત અશ્વસેન રાજાને જણાવવાને પ્રસેનજિત રાજાએ પુરૂષોત્તમ નામના પોતાના ખાસ મિત્રને મેક.
પુરૂષોત્તમ રાત કે દિવસ નહિ જોતાં શિધ્ર પ્રયાણ કરી વારાણસીમાં આવી પહોંચ્યું. તે વખતે મહારાજા અશ્વસેન દરબારીઓ સાથે ગંભીર ચર્ચા કરતાં બેઠા છે ત્યાં પ્રતિહારે આવી નમન કરી કહ્યું
મહારાજ, રાજા પ્રસેનજિતને દૂત આપને મળવા ઇચ્છે છે ! તો આજ્ઞા....."
* પ્રસેનજિતનો દૂત? 7 નવાઈ પામતા રાજાએ પૂછયું :
જી. મસ્તક નમાવી પ્રતિહારે કહ્યું. તેને પ્રવેશ કરાવ.”
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org