________________
-મહિમા 800000000000000, ૨૩ પ્રભુની બે બાજુએ ચામર ઢાળવા લાગ્યા અને એક રૂપે પ્રભુની આગળ ઉલાળતા હતા. ત્યારે બીજા દે પ્રભુની આગળ ગીતગાન કરતા હતા. આ પ્રમાણે પ્રભુને લઇને સૌધર્મેન્દ્ર મેરૂ પર્વત ઉપર • આવેલા પાંડકવનમાં આવ્યા. તે વખતે બીજ ૬૩
જો પણ પેતપોતાના પરિવાર સાથે પોતપોતાના સ્થાનેથી સીધા મેરૂ પર્વત ઉપર આવી પહોંચ્યા.
ઈન્દોએ પ્રભુને સ્નાત્ર કરાવવા માટે દેવોની પાસે ક્ષીરદધિના, ગંગાના, માગધ તથા વરદામ તીથના પાણી મંગાવ્યા. પાછું આવતાં જ સેના,
'
ક
નક
ટેક૯૯>$<>
>
>
મેરૂ પર્વત ઉપર પ્રભુનો જન્માભિક
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org