________________
મહિમા ઈઈઈઈઈઈઈઈઈઈઈઈઈઈ ૧૯પ્રકરણ ૩
જમેન્સવ. જયારે વામા રાણીએ પ્રભુ પાશ્વનાથને જન્મ. આપે, તે વખતે ત્રણે લોકમાં વિજળીના ઝબકારા જે પણ શાંત અને આલ્હાદકારક પ્રકાશ થયેને તે ક્ષણે ત્રણે લેકના જીવને એકી સાથે સુખને અનુભવ થયો. હંમેશાં દુઃખને અનુભવ કરનારા.. સાતે નારકીના જીવને પણ સુખને અનુભવ થયો.
પ્રભુને જન્મ થયા પછી છપ્પન દિકકુમારી.. એના આસન કંપાયમાન થયા. તેથી અવધિજ્ઞાનના ઉપયોગથી દિકમારીઓએ તેવીસમા તીથલપતિ. શ્રી પાર્વનાથને જન્મ થયો છે એવું જાણ્યું. એટલે પિતાને આચાર સમજી જ્યાં વામા રાણું છે ત્યાં સૂતિકર્મ કરવાને માટે અલોકમાં રહેનારી આઠ દિકકુમારીકાઓ આવી. તેઓએ આવીને માતાને. તથા પ્રભુને વંદન કર્યું પછી એક જન ભૂમિ માંથી અશુચિ દુર કરી અને ઈશાન ખૂણામાં સૂતિકા ઘરની રચના કરી. ઉદ્ગલોકમાં વસનારી. આઠ દિકકુમારીએ આવી તેમણે સુગંધીદાર જળની . વૃષ્ટિ કરી ચક પર્વત ઉપર પૂર્વ દિશામાં વસનારી. આઠ દિકકુમારીકાઓએ આવીને હાથમાં દર્પણ ધારણ કરીને વામા માતા પાસે ઉભી રહી તથા રૂચક પર્વત ઉપર દક્ષિણ દિશામાં વસનારી આઠ દિકકુમારિકાઓ હાથમાં કળશ લઈને ઊભી રહી
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org