________________
4 ABADOOOHOOGSAA 14 દેવેન્દ્રસૂરિજી મહારાજ મળ્યા અને તેમણે ચોગ્ય માર્ગદર્શન કરાવી મોક્ષદાયી શ્રી પાર્શ્વનાથ સ્વામીજીના જન્મ કલ્યાણક પોષ વદ દશમીની પવિત્ર સ્થા કહેવા માંડી.
આ ભરતક્ષેત્રમાં વારાણસી નામના ઈન્દ્રપુરી સરખી નગરી આવેલી છે. આ નગરમાં દે તે મોટા પ્રસાદના શિખર ઉપર જ સંભળાય છે. પરંતુ પ્રજામાં દંડ સંભળાતું નથી. જિન પ્રાસાદેના શિખર ઉપર આવેલા કલશો સૂર્યના બિંબ સમાન શોભતા હતા. જેની ઉચે કરકરી રહેલી ધજાઓ સુંદર સ્વર્ગગંગા જેવી જણાતી હતી. આ નગરમાં લક્ષ્મીના નહિ પણ જ્ઞાનના જ ચારે હતા, અન્યાય શબ્દ શાસ્ત્રામાં હતું પરંતુ લોકમાં નહે. એટલું જ નહિ પરંતુ આશ્ચર્યની વાત તો એ હતી કે નગરીમાં દાતારે ઘણુ હતા, જ્યારે યાચકે થોડા નામના જ હતા.
આવી વારાણસી (કાશી) નગરીમાં અશ્વસેન • નામે રાજા રાજ્ય કરતા હતા. આ રાજાની સેવામાં
અનેક રાજાઓ સેવક થઈને રહેતા હતા. તેથી આ રાજા ચક્રવત જેવા શોભતા હતા. રાજા પણ પ્રજાનું ન્યાયનીતિપૂર્વક નિરંતર પાલન કરવામાં તત્પર હતા. આ અશ્વસેન રાજાને સર્વ સ્ત્રીઓમાં શિમણું એવી વામા નામની પટરાણી હતી. તે રાણી રતિ સમાન સુંદર રૂપવાળી હતી. ઈન્દ્રિાણી
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org