________________
1 tb0%B8655566566S પિષ દશમીમાં જેવી તેજસ્વી, લાવણ્યતાવાળી અને તિલોત્તમાનું પણું માન મર્દન કરનારી હતી વળી અનેક ગુણેથી સુશોભિત હતી. આ મા રાણુની કુક્ષિને વિષે પ્રાણુત લોકનું વીસ સાગરેપમનું આયુષ્ય પુરું કરીને શ્રી પાર્શ્વનાથ પ્રભુને જીવ ચ્યવને ઉત્પન્ન થયો. તે વખતે વામા રાણીએ પોતાના મુખમાં પ્રવેશ કરતા ચૌદ મહા સ્વપ્ન જોયાં. તેમાં પ્રથમ સ્વપ્નમાં ઉત્તમ હાથી જે. બીજા સ્વપ્નમાં સુંદર વૃષભ જોયો. ત્યાર પછી ત્રીજા સ્વપ્નમાં કેસરી સિંહ અને ચોથા સ્વપ્નમાં મહાલક્ષ્મીને જોઈ. પાંચમાં સ્વપ્નમાં કુલની માળા અને છ સ્વપ્નમાં શીતળ ચંદ્રમાને જે. સાતમા સ્થાનમાં તેજસ્વી સૂર્ય અને આઠમા સ્વપ્નમાં દેવજ જોયો. નવમા સ્વપ્નમાં કળશ અને દસમા સ્વપ્નમાં પદ્ય સાવર જોયું. અગિયારમા સ્વપ્નમાં સમુદ્ર જે. બારમા સ્વપ્નમાં દેવ વિમાન, તેરમા સ્વપ્નમાં રત્નને ઢગલો અને ચૌદમા સ્વપ્નમાં ધુમાડા રહિત અગ્નિ જે.
એક લાખ યોજન પ્રમાણે જંબુઠી ની મધ્યમાં મેરૂ પર્વત આવેલ છે. તે મેરૂ પર્વતની સમતલા પૃથ્વીથી નવસો રોજન અંદર ચન્દ્ર, સૂર્ય વગેરે જોતિષી દેવોના વિમાન આવેલાં છે, તેથી ઉંચે અસંખ્યાતા કોટાનકોટિ યોજન ઓળંગીએ ત્યારે સૌધર્મ તથા ઇશાન દેવલેક આવેલા છે. તેમની ઉપર અનુક્રમે ત્રીજા ચોથા વગેરે નવ દેવલોક એળંગ્યા પછી દશમો પ્રાકૃત નામને લલેક આવેલ છે. આ દેવલોકમાં વીસ સાગરોપમનું આયુષ્ય હોય છે.
- - -
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org