________________
૨૦ DO) 999) ક્રાતિક પુનઅવેર વેર-ઝેર ભૂલીને આવી રહેલા બન્ને ભાઈઆને જોઇને કુલપતી સુવલ્ગુ રાજી થયા. અને ખાસ સસાર-સાગરના ત્યાગ કરીને મીઠા ધસાગરમાં દાખલ થવા આવ્યા છીએ. માટે હું સ્વામી! આપ અમને તાપસ ત આપે.
અને ભાઇઓની આ વિનતિ સ્વીકારીને સુવષ્ણુએ તેમને તાપસને છાજતું વ્રત ગ્રહણુ કરાવ્યું. તેઓ તાપસના આશ્રમમાં રહેવા લાગ્યા.
આ અવસર્પિણી કાળના ત્રીજા આરાની આ વાત છે. શ્રી જિનધના સાચા બેય નહિ મળવાથી અને આ તાપસ અને ભાઈ એ કંદમૂળ વાપરતા હતા. તેમજ સરિતામાં સ્નાન કરવા જતા હતા. શ્રી ઋષભદેવજીનું ધ્યાન ધરતાઅને તેમના નામનું જાપ કરતા હતા. બંનેના કષાય ખૂબ પાતળા હતા. ઉંઘ પણ અલ્પ હતી. અને આશ્રમમાં રહીને સમજ મુજબના તપ કરતા હતા. આ રીતે તેઓએ એક લાખ વર્ષ જેટલા કાળ પસાર કર્યાં.
પછી જોગાનુજોગ શ્રી સિદ્ધગિરિની યાત્રા કરવા નીકળેલા મહાવ્રતધારી સાધુ ભગત તેાએ તે તાપસાના આશ્રમ પાસે વનમાં પધાર્યા. બધા તાપરા તે આવેલ સાધુ ભગવંતા બહુમાનપૂર્ણાંક સત્કાર કર્યાં. વદના કરી મુનિ ભગવાએ તે તાપસાને બ્રુસ લાભ આશિલોદ આપ્યા. ભૂમિ પૂજીને એ ઝડ નીચે બેઠા-સ્થિરતા કરી.
For Personal and Private Use Only
Jain Educationa International
www.jainelibrary.org