________________
છે અને પુંડરીક લિમીગિરિ
સતા મહિને
16. BOAøøøøaaaaahoo R3 એટલે દ્રાવિડ અને વારિખિલ તથા બધા તાપસીએ તેમને વંદન કર્યું. તે ખેચર મુનિરાજે એ સર્વ તાપને ધર્મલાભ રૂપ આશિર્વાદ આપે. પછી તે તાપસેએ વિનયપૂર્વક પૂછયું, “ આપ કયાં જઈ રહ્યા છે ભગવાન ?
ત્યારે તે પ્રશિષ્યએ ધર્મલાભ આપીને કહ્યું, અમે પુંડરીક-ગિરિની યાત્રાએ જઈ રહ્યા છીએ એ પુંડરીક-ગિરિને વિમળગિરિ પણ કહે છે અને શ્રી શત્રુંજય ગિરિરાજ પણ કહે છે. તેના મહિમાને પાર નથી. જે હવે તમે સાંભળે.' એમ કહીને વિદ્યાધરના એક શિષ્ય બેલ્યા
અનંતા મુકિત માસે દુસ્ત્ર તીર્થ પ્રભાવતા સેક્ષ્યતિ બહsધ્યત્ર શુદૂચારિત્ર ભુષિતાઃ લાલા અથ - આ શ્રી સિદ્ધાચળ તીર્થના પ્રભાવથી શુદ્ધ ચારિત્રવંત અનંતા આત્માઓ મુકિતમાં ગયા છે, અને અનતા હવે પછી સિદ્ધિપદને વરશે.
હે મહાનુભાવો ! એ ગિરિરાજ ત્રિભુવનમાં અજોડ છે. તેના કાંકરે-કાંકરે અનંતા આત્માઓ મોક્ષે ગયા છે. અધ્યાત્મની લત્તર ગંગ ત્યાં અહર્નિશ વહે છે એટલે તે ગિરિરાજની સ્પર્શના કરનારના આત્માને સ્પર્શવાથી વિષય-કષાય નબળા પડે છે. તે શાશ્વતું મહાતીર્થ છે. . (શ્રી આદીનાથ પ્રભુ આ મહાતીર્થમાં પૂર્વ ૯ વાર પધાર્યા હતા. ૮૪ લાખને ૮૪ લાખ ગુણતાં
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org