________________
પાષ દશમીના મહિમાં સંચાજક :
શાસન પ્રભાવક, મરૂધર રત્ન, નિડરવક્તા, સાહિત્યાચા મુનિશ્રી નિરજનવિજયજી મહારાજ
પૂજ્ય પ્ર પ્રકરણ ૧.
આ ભરતક્ષેત્રમાં મગધ્રદેશની રાજધાની રાજગૃહીમાં હતી. આ નગરી અનેક ઉંચા મહેલા, પ્રાસાદો (જૈનરૌત્યા) તથા હવેલીએ વડે શુશાભિત હતી. તેમાં અનેક પ્રકારના મજારા તેમજ અનેક કરાડાધિપતિઓ ને લક્ષાધિપતિ ધનાઢા પણ હતા.
આજથી લગભગ પચીસેા વર્ષ પહેલાં આ મગધ દેશમાં પ્રસેનજિત નામે રાજા રાજ્ય કરતા હતા. આ રાજાને સા પુત્રો હતા. રાજાએ પુત્રોની પરીક્ષા કરી તેમાં સૌથી બુદ્ધિશાળી તથા પરાક્રમી નિવડેલા શ્રેણિક નામના પુત્રને રાજ્યગાદી સાંપી. આ શ્રેણિક રાજાએ પેાતાના પરાક્રમથી પડોશના રાજાઓને હરાવી પેાતાના રાજ્યમાં વધારા કર્યાં હતા. વળી એ રાજાને પાંચસો મંત્રીઓમાં શ્રેષ્ઠ અલયકુમાર નામે મત્રીશ્વર હતા. આ અભયકુમાર તે શ્રેણિક રાજાના જ પુત્ર હત્તા શ્રેણિક મહારાજા તથ્ય અભયકુમાર અંને જણા તે વખતે વિચરતા વીસમા તીથ કર શ્રી મહાવીર ામીના પરમ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org