SearchBrowseAboutContactDonate
Page Preview
Page 41
Loading...
Download File
Download File
Page Text
________________ પાષ દશમીના મહિમાં સંચાજક : શાસન પ્રભાવક, મરૂધર રત્ન, નિડરવક્તા, સાહિત્યાચા મુનિશ્રી નિરજનવિજયજી મહારાજ પૂજ્ય પ્ર પ્રકરણ ૧. આ ભરતક્ષેત્રમાં મગધ્રદેશની રાજધાની રાજગૃહીમાં હતી. આ નગરી અનેક ઉંચા મહેલા, પ્રાસાદો (જૈનરૌત્યા) તથા હવેલીએ વડે શુશાભિત હતી. તેમાં અનેક પ્રકારના મજારા તેમજ અનેક કરાડાધિપતિઓ ને લક્ષાધિપતિ ધનાઢા પણ હતા. આજથી લગભગ પચીસેા વર્ષ પહેલાં આ મગધ દેશમાં પ્રસેનજિત નામે રાજા રાજ્ય કરતા હતા. આ રાજાને સા પુત્રો હતા. રાજાએ પુત્રોની પરીક્ષા કરી તેમાં સૌથી બુદ્ધિશાળી તથા પરાક્રમી નિવડેલા શ્રેણિક નામના પુત્રને રાજ્યગાદી સાંપી. આ શ્રેણિક રાજાએ પેાતાના પરાક્રમથી પડોશના રાજાઓને હરાવી પેાતાના રાજ્યમાં વધારા કર્યાં હતા. વળી એ રાજાને પાંચસો મંત્રીઓમાં શ્રેષ્ઠ અલયકુમાર નામે મત્રીશ્વર હતા. આ અભયકુમાર તે શ્રેણિક રાજાના જ પુત્ર હત્તા શ્રેણિક મહારાજા તથ્ય અભયકુમાર અંને જણા તે વખતે વિચરતા વીસમા તીથ કર શ્રી મહાવીર ામીના પરમ Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005284
Book TitlePanch Parvo
Original Sutra AuthorN/A
AuthorNiranjanvijay
PublisherKhanti Niranjan Uttam Jain Gyan Mandir Ahmedabad
Publication Year
Total Pages266
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy