________________
મહિમા .
& લે છે તો તે ૩૧ છે રહસ્ય એ છે કે, જે જીવને તીર્થના તારક વાતાવરણમાં પણ પાપ કરવાની દુર્બુદ્ધિ પશે, તેના જીવનને આંતરિક સ્તર ખરેખર કનિષ્ટ પ્રકારને ગણાય. માટે જ જ્યાં જઈને તરવાનું છે. ત્યાં જઈને તે ડુબવાના દુષ્ટ વિચારનો શિકાર બને છે. તીર્થમાં અશુભ વિચાર આવે તો પણ સમજી લેવું કે, હું ભારે કમી છું. માટે તે કર્મોને ખત્મ કરવા માટે આધક ભાવપૂર્વક તીર્થના તારક વાતાવરણમાં સ્નાન કરવું જોઇએ અને માંકડા જેવા મનને પ્રભુની ભક્તિમાં જ પરેવી દેવું જોઈએ, - કેઈપણ તીર્થ જ માણવા માટે નથી જ, પણ આત્મખેજ માટે જ છે.
શ્રી સિદ્ધક્ષેત્રની તે આપણે જેટલી સાચી ભક્તિ કરીશું તેટલી વધુ શક્તિ આપણે કર્મોના ક્ષય માટે હાંસલ કરી શકીશું. અને તેમાંય કાતિક પૂર્ણિમાના દિવસની તે આપણે જેટલી ઈજજત કરી તેટલી અધિક લિજજત આપણને શ્રી જિનેશ્વરદેવની ભક્તિમાં આવશે.
તેમ છતાં જે ભાઈ બહેને મંદ પુણ્યના કારણે કાર્તિક પૂર્ણિમાએ શ્રી સિદ્ધક્ષેત્રની યાત્રા કરવા ન જઈ શકે તેમણે પોતાના ગામ બંધાતા શ્રી ગિરિરાજના પદનાં દર્શન વિધિપૂર્વક તો અવશ્ય કરવાં જ જોઈએ. કે જેથી ગિરિરાજની યાત્રા કરવાનું પુણ્ય તો થોડા વખતમાં પ્રાપ્ત થઈ શકે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org