________________
2x womanwoodCBA stfrit * એકપૂર્ણ થાય તે ગુણાકારને ૯ના આંકડા વડે ગુણતાં જે સંખ્યા થાય તે મુજબ છે. (૬૯૫૪૦૦૦૦૦e
પૂર્વ ૯ વાર એટલે “પૂર્વે ૯૯ વખત એ જે અર્થ કેટલાક ભાઈઓ/ કરે છે, તે ૮૪ લાખ પૂર્વના પ્રભુના આયુષ્યકાળ સાથે જરા પણ બધ. બેસતું નથી. ફક્ત ૯ વાતો આજે પણ મહાતીર્થ ની યાત્રા અનેક પુણ્યાત્માઓ કરે છે. -
આ જ મહાતીર્થમાં નમિ-વિનમિ વિદ્યારે ફાગણ સુદ ૧૦ ના દિવસે બે કરોડ મુનિઓ સાથે પુંડરીક ગણધરની જેમ મોક્ષે ગયા હતા.
પૂવે અનંત જ્ઞાન ગુણના ભંડાર શ્રી રાષભ દેવ પ્રભુજીના ગણધરો વગેરે ઘણુ કેવળી ભગવંતેના વચનેથી અમે આ મહાતીર્થનું માહાસ્ય જાણ્યું છે, કે આગામી કાળે આ મહાતીર્થને સ્પશીને ઘણું આમાઓ મુકિત પામશે. '
શ્રીદસરથજીના પુત્ર શ્રી રામચન્દ્ર રાજર્ષિ ત્રણ કરોડ મુનિઓ સાથે સિદ્ધિપદને પામશે.
પાંડવો ૨૦ કરોડ મુનિઓ સાથે મુકિત પદને પામશે. - શ્રી યાચાપુત્ર એક હજાર મુનિવરે સાથે સિદ્ધિપદને પામશે.
શુક્ર આ એક હજાર ચનિરાઘવે સાથે મુકિતવને વાશે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org