________________
૨૯ SSSSSSSS SS તિક પુનમના ઉજાસ સાથે તપ કરતા તીર્થયાત્રા કરીને કર કને ક્ષય કરવા માંડ્યા. સિદ્ધક્ષેત્રની પવિત્રતા રજના સતત સ્પશે સર્વ કર્મક્ષ રજને આત્માના સર્વ પ્રદેશમાંથી ખંખેરીને તેઓ સર્વે કાર્તિક પૂર્ણિમાને શુભ દિવસે પરમપદને-માક્ષને પામ્યાં.
આમ ચાતુર્માસ પુરૂં થતાં જ આવતી કાર્તિકે પૂર્ણિમાએ પ્રકાશતા પુણુ ચદની જેમ કાતિક પૂર્ણિમાની યાત્રાને મહિમા પણ જગતમાં પ્રકાશિત થયે. જે આ પાંચમા આરાના અંત સુધી પ્રકાશિત રહીને અગણિત આત્માઓને ભવયાત્રાને અંત આણનારી તીર્થયાત્રાને ભાવયાત્રા રૂપ ઉત્કૃષ્ટ લાભ આપતા રહેશે.
કેઈ અનેરે જગ નહિ. એ તીરથ તેલે. એમ શ્રી હરિમુખ આગળ શ્રી સીમંધર બેલે
શ્રી સીમંધર પરમાત્માના આ વચને ને વિવિધ અંગીકાર કરીને આપણે શ્રી સિદ્ધાચળ મહાતીર્થનો યાત્રાને વધુમાં વધુ લાભ લેવા જોઈએ. તેમાંય કાર્તિક પૂર્ણિમાની યાત્રાને લાભ તે દરેકે દરેક ભવ્યાત્માએ અચૂક લેવા જોઇએ. - દરેક આરતક દર્શનોમાં પૂનમને આગ મહિમા છે જ, તેનું કારણ એ છે કે તે દિવસે પૃથ્વી પાણી અને વનસ્પતિ સહિતના વાયુમંડળમાં ઉલ્લાસની ખાત્રા વિવાહય છે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org