________________
પ્રતિપાદનની દષ્ટિએ મમ્મટ કારિકા-સૂત્રવૃત્તિ અને ઉદાહરણો દ્વારા વિષયને વ્યક્ત કર્યો છે. તેની રચનામાં સૂત્રાત્મક શૈલી હેવાથી અર્થમાંભીર્ય ઘણું છે. સૂત્રમાં સંક્ષિપ્તસૂચક સીમીત શબ્દ પ્રયોગોના કારણે ગ્રન્થ સદા કિલષ્ટ અને દુર્ગમ લાગે તે સ્વાભાવિક છે.
કેટલાંક ઉદાહરણુદિ પણ દુર્ગમ દેજવાળાં છે. અને આજ કારણે એને સમજાવવા માટે જાતજાતના વિદાએ ટીકાઓ રચી તેથી ટીકાની સંખ્યાનું પ્રમાણ અદૂભૂત કહી શકાય તેવા આંકડે પહોંચી ગયું છે. મને લાગે છે કે સંસ્કૃતમાં આ એક જ ગ્રન્થ હશે કે જેના પર લગભર્ગ સે સો ટીકાઓ રચાઈ હેય ! ઉપાધ્યાયજી કૃત પ્રસ્તુત ટીકા અંગે :
કાવ્યપ્રકાશના માત્ર બે ઉલ્લાસ પૂરતી રચેલી ઉપાધ્યાયજી કૃત પ્રસ્તુત ટીકાને ઉલ્લેખ જૈનઅજેન કેઈએ કર્યો નથી. ફક્ત કેટલાક જૈન વિદ્વાનને જ જૈન જ્ઞાન–ભંડારમાંથી કાવ્યપ્રકાશની પિાથી ઉપલબ્ધ થતાં એનો ખ્યાલ હતા. પ્રાપ્ય પોથી વધુ પડતી ખંડિત અને અશુદ્ધ હતી, એની નકલ થઈ તે પણ તેવી જ થઈ અને વધુ પડતી અશુદ્ધિ હોવાનાં કારણે જ કદાચ આ કૃતિ પ્રકાશિત કરવાને ઉત્સાહ કોઈને જાગ્યો નહીં હોય, નહીંતર બીજી કૃતિઓ જેમાં પ્રકાશિત થઈ તેમ આ પણ થઈ હોત ! યાત્મા શ્રી પુણ્યવિજ્યજીની પ્રેસ કેપી:
એવામાં મારા સાહદયી આત્મમિત્ર, પ્રખરસંશોધક, વિદર્ભ, સ્વર્ગસ્થ આગમ પ્રભાકર પુરજામધેય શ્રી પુણ્યવિજયજી મહારાજ જેઓશ્રીને અક્ષર દેહ આ ધરતી પર વિદામાન નથી. અને જેમની
સ્મૃતિ આજે પણ લાગણી વિવશ બનાવે છે. જેઓશ્રીને મારા પર હાર્દિક પ્રેમ અને અકારણ પણ પાત હતા અને મારા પ્રત્યે આત્મીય શ્રદ્ધા રાખતા હતા. તેઓની પાસે મારે વ ર્ષ ઉર રહેવાનું થયું. ત્યારે ઉપાધ્યાયજી અંગેની જે કંઈ સામગ્રી તેઓશ્રી પાસે હતી તે મને આપઢા માંડી. તેમાં તેઓશ્રીએ પોતે સ્વહસ્તે લખેલી કાવ્યપ્રકાશની પ્રેસ કોપી પણ ખૂબ ઉત્સાહ અને ઉદારતાથી મને જાણ કરી. એ કેપીના મોતી જેવા સુંદર અક્ષરો, સુસ્પષ્ટ અને સુંદર મરોડવાળી એક સર્વમાન્ય કિતિની ઉપાધ્યાયજીની પ્રેસ કેપી જોઈ મેં અનહદ આનંદ અનુભવ્યું. મને થયું કે અન્ય મહત્વનાં અનેક કાર્યો વચ્ચે પણ તેઓશ્રીની શ્રુતભક્તિની કેવી લગન ! અમે ‘ઉપાધ્યિાયજી પ્રત્યેની અનન્ય લાગણી ! સમય કાઢીને (કિલષ્ટ હસ્ત પ્રત ઉપરથી) સ્વયં પ્રેસ કેપી કરી. તેઓશ્રીની પ્રેસ કોપી એટલે સર્વાગ સુવ્યવસ્થિત નકલનાં દર્શન. તેઓશ્રીની લેખિત પ્રેસ કેપીમો ટેબ્લેક આ ગ્રન્થમાં છાપ્યો છે તે જુઓ.
વર્ષો બાદ આ પ્રેસ કોપીનું કાર્ય હાથ પર લીધું અને અમારા હસ્તકના શ્રીમુક્તિ કમલ જૈન મહા१. काव्यप्रकाशस्य कृता गृहे गृहे तथाप्येष तथैव दुर्गमः ।। सुखेन विशातुमिमं य ईहते धीरः स एतां निपुणं त्रिलोक्यताम् ।।
ટીકાકાર મહેશ્વરાચાર્ય.. - , , , - સંપાદક પંડિત શ્રી શુકદેવજીએ લગભગ તમામ ટીકાઓ અને ટીકાકાને સુંદર પંધિય આ ગ્રન્થના
ઉદ્દઘાતમાં આપ્યો છે. ૩. ઉપાધ્યાયજીએ વધુ ઉલ્લાસ પર ટીકા કરી હોય એવો કોઈ પુરાવો મળે નથી. એમના સના આતના ઉલ્લાસ આ બે જ હતા. અનુમાનતઃ લાગે કે કાવ્યપ્રકાશના અન્યભાગને સ્પસ્ય વહીં બk ,