________________
સારી ભાવના, ચિંતા અને અન્યવાદઃ
મારા મનમાં વર્ષાથી એક ઉમળકા—એક ઝંખના રહેતી હતી કે, ‘પૂ॰ ઉપાધ્યાયજીની મારાથી શકય એવી કૃતિઓનાં સંશાધન, સપાદન કે અનુવાદ કરવાનું કાર્યાં હું પાતે જ કરીને તેઓશ્રીની શ્રુતસેવાના યુકિચિત લાભ હું શા માટે ન લઉ” ? એટલે હું હરસાલ આ માટે યથાયોગ્ય યથાશક્તિ પ્રયત્નશીલ રહેતા. પણ પ્રથમ તા મારા નિત્યમિત્ર શરીરની ચિરસ્થાયી બનેલી પ્રતિકૂળતા અને એના લીધે ઊભા થતાં કાર્યાતરાયા અને ખીજું મારી વિવિધ કારણેા સર વિવિધ રાકાણા, આ કારણે મને થયું કે હવે મારે એ' દિશાના મમતા કે મેાહ જતા કરવાં જાઈએ. પણ સાથે એ વિચાર આવતા કે મેાહ–મમતા જતા તા કરે પણ મારા કાર્ય બાજ ઉપાડનાર જો કાઈ ન મળે તે! શું ? દરમિયાન ભલે લાંબા ગાળે પણ મારા જુના મિત્ર યાગ—સાંખ્યાચાય* શ્રી સ્વદેવજી ત્રિપાડીને દિલ્હીથી મુંબઈ આવવાનું થયું, ત્યારે તેઓ મને મળવા આવ્યા, ત્યારે તેમને મેં કહ્યું કે પડિતજી હવે એકલા હાથે બધી જ જવાબદારી વહન કરી શકું તેવી સ્થિતિ મારી નથી રહી અને આ બાબતમાં મને અન્ય કાઈ સહાયક નથી, એ જોતાં જો હવે પ્રસ્તુત કાની મમતા કે મેાહ ઉપર પૂર્ણવિરામ કે અધ વિરામ હુ" નહીં મૂકું તા પ્રસ્તુત પ્રકાશને, મહાશનના પ્રકાશ જ્યારે જોશે? એ ચિંતા રહે છે ! તેમણે મારી આ ભરી વાત સાંભળી. સહૃદયી, પરમેાત્સાહી પડિતજીએ મારા કાના સહકારી થવાની સહ સ્વીકૃતિ આપી, અને મે એમને સ્તાત્રાવલી' અને કાવ્યપ્રકાશ'ની મારી સશાધિત અને સંપાતિ પ્રેસ કાપીએ છાપવા માટે આપી, સાંપેલુ” કા યથાસમયે કરીને પ્રથમ સ્તાત્રાવલીનું મુદ્રણ, સપાદનાદિ કાય પાર પાડયુ, જે પ્રકાશન યશાભારતીના ચેાથા પુષ્પ તરીકે પ્રકાશિત પણ થઈ ગયું.
હવે આજે યશાભારતીના પાંચમા પુષ્પ તરીકે કાવ્યપ્રકાશના એક અશનું પ્રકાશન પણ તેમના પૂરા પરિશ્રમને અંતે પ્રકાશિત થઈ રહ્યું છે ત્યારે પતિને ખૂબ હાર્દિક ધન્યવાદ આપું છું.
આ પ્રકાશન મારી પસંદ કરેલી પદ્ધતિ અને આપેલી સૂચના સલાહને અનુસરીને પડિતજીએ કર્યું" હાવાથી તેના મને સતાષ ઉપજ્યા છે,
સપાદન અગે
આ. પ્રકાશન ૧. મૂળ, ૨. વૃત્તિ, ૩. ટીકા, ૪. અનુવાદ તથા ૫. પાઇટિપ્પણુથી પંચપાડી બન્યુ છે, સાથે વિદ્વત્તાપૂર્ણ અને માહિતીપૂર્ણ પરિશ્રમપૂર્વક લખેલા ઉપાદ્ઘાત છે. જેમાં પડિતજીએ વિસ્તારથી અનેક મહત્વપૂર્ણ વિષયાનેા પરિચય, જૈનાચાર્યો દ્વારા પ્રણીત કાવ્યશાસ્ત્રીય ગ્રન્થા, કાવ્યપ્રકાશની વિશિષ્ટતા, તેની અનેક ટીકાઓને પરિચય, તેમજ પ્રસ્તુત ટીકાની સમીક્ષા આપી છે. ઉપરાંત પરિશિષ્ટાદિ વગેરેથી ગ્રન્થને અલંકૃત કર્યો છે.
કેટલાંક કઠિન કે ત્રુટિત સ્થળાના અનુસંધાનમાં તર્ક ન્યાયરત્ન સૌજન્યમૂતિ, સહૃદયી, વિદ્વ પં. શ્રી ઈશ્વરચંદ્રજી શર્માએ જે સહયેાગ આપ્યા તે માટે તે પણ ખૂબ અભિનંદનના અધિકારી છે. પ્રસ્તુત ટીકામાં શુ છે ?
કાવ્યપ્રકાશના માત્ર ખીન ઉલ્લાસ ઉપર પ્રકાશિત થએલી આ ટીકામાં પૂજ્ય ઉપાધ્યાયજીએ કાવ્યંગત શબ્દાર્થ સ્વરૂપ નિરૂપણ અને અર્થવ્ય‘જકતા નિરુપણ'ને લગતા ઉહાપાહાન નૈયાયિક શૈલીમાં પ્રતિપાદન કરતાં લગભગ પૃવી નવ ટીકાકારોના નામપૂર્વક નિર્દેશ કર્યો છે, અને લગભગ ચૌદ વિભિન્ન ગ્રન્થકારાનાં મતાનુ` વિવેચન કર્યું' છે. આ વિવેચન પ્રસ`ગે ઉપાધ્યાયજીએ કાઈ સાંપ્રદાયિક