________________
३२
સમાન મન, કામાતુર લક્ષણ, કામપ્રિય સ્ત્રી પાસે દુચ્છા કરવાનુ પિ ામ, પતિ પરદેશ હોય ત્યારે કુલીન સ્ત્રીએ કેવી રીતે વર્તવું? રજસ્વલા વખતની ફરજો, ગર્ભાધાન વિધિ, ઉદરમાં ગર્ભ વૃદ્ધિના નિયમા, જન્મ સમ યના નક્ષત્રાની અસર તેવીજ રીતે પુરૂષના લક્ષણા તથા કન્યા વિષે પણ એજ પ્રમાણે અનેક પ્રમાણેા આપી વિવેચન કરવામાં આવ્યુ` છે.
.
ગ્રંથની નવી શૈલી—આ ચતુર્થ આવૃત્તિ અમે સવાદના રૂપમાં તૈયાર કરાવી છે. અને તેથી દરેક વાંચનાર જાણે કે આ મહારાજની પાસે એસી પેાતાના મનની ગુપ્ત શંકાઓનું સમાધાન કરતા હેાય એવા ભાસ થયા કરે છે, વિવેક વિલાસ એ એક ગુર્જર સાહિત્યનુ મ્હાટુ ગૌરવ છે; સાહિત્ય ભંડારનુ એક અણુમાલું રત્ન છે. વ્યક્તિ માત્રા સજ્જનમિત્ર છે. સ્ત્રી પુરૂષના સલાહકાર છે. ગ્રંથની નકલે ખલાસ થવા આવી છે . માટે વહેલા તેજ પહેલા, ચિત્રા અને ખીજા આકર્ષાના પ્રમાણમાં શ. ૨-૮-૦ ની કીમત કઈ ખીસાતમાં નથી.
ટીકીટ વગર જવામ આપવામાં આવતા નથી.
લખા:–મેઘજી હીરજી બુકસેલર,
તા. ૩.—૪૮ તથા ૬૦ મીનીટની રેતીની ધડીઆળ (ઘડી) ના મેટા જથ્થા અમારે ત્યાં આવેલા છે, ઘડી ન.૧ ની કિમત રૂ. ૨-૦-૦ પેસ્ટમાં માલવામાં આવતી નથી.