________________ પાલનપુર નિવાસી પુ. માતુશ્રી ગંગાબાઈ કકલદાસ મોદી પુ. પિતાશ્રી કકલભાઈ ચેલજીભાઈ મેદી ધન ખરચતાં મળશે બધું પણ માતપિતા મળશે નહીં, એના પુનિત ચરણો તણી કરી ચાહના ભૂલીશું નહીં', આપની સાદાઈ અને નિરાભિમાની સેવાકીય પ્રકૃતિ તે આપના જીવનની મુખ્ય વિશેષતા હતી. ધર્મ પ્રત્યે આપને સંપૂર્ણ અનુરાગ હતો અને તે સંસ્કારને આપે આપના સંતાનમાં રેડડ્યા છે. તે માટે અમો આપના અત્યંત ઋણી અને ઉપકારી છીએ, આપનો વિનિત પરિવાર.