________________
ગર્ભ-અધ્યયન
તે ળ નીને-અત્યામજી, રન્નામ, મોળામણ, ામળામણ, અત્યવિ, રખ્ખલિઘુ, મોહિ कामकंखिए,
અત્યપિવાતિ, રત્નપિવાસિણ, મોપિવાસિ, कामपिवासिए,
तच्चित्ते तम्मणे तल्लेसे तदज्झवसिए तत्तिव्वज्झवसाणे तदट्ठोवउत्ते तदप्पियकरणे तब्भावणाभाविए,
एएसि णं अंतरंसि कालं करेज्जा नेरइएसु उववज्जइ,
से तेणट्ठेणं गोयमा ! एवं वुच्चइ“गब्भगए समाणे जीवे अत्थेगइए उववज्जेज्जा, अत्थेगइए नो उववज्जेज्जा ।”
प. जीवे णं भंते! गब्भगए समाणे देवलोगेसु उववज्जेज्जा ? उ. गोयमा ! अत्थेगइए उववज्जेज्जा अत्थेगइए नो उववज्जेज्जा ।
प से केणट्ठेणं भंते ! एवं बुच्चइ
-
“गभगए समाणे जीवे अत्थेगइए उववज्जेज्जा, अत्थेगइए नो उववज्जेज्जा ?”
उ. गोयमा ! से णं सन्नी पंचिंदिए सव्वाहिं पज्जत्तीहिं पज्जत्तए तहारूवस्स समणस्स वा, माहणस्स वा अंतिए एगमवि आरियं धम्मियं सुवयणं सोच्चा निसम्म तओ भवइ संवेगजायसड्ढे तिब्वधम्माणुरागत्ते,
से णं जीवे धम्मकामए पुण्णकामए सग्गकामए मोक्काए, धम्मकंखिए पुण्णकंखिए सग्गकंखिए मोक्खकंखिए,
धम्मपिवासिए पुण्णपिवासिए सग्गपिवासिए मोक्खपिवासिए,
तच्चित्ते तम्मणे तल्लेसे तदज्झवसिए तत्तिव्वज्झवसाणे तदट्ठोवउत्ते, तदप्पियकरणे, तब्भावणाભાવિ,
Jain Education International
પ્ર.
ઉ.
૨૧૧૯
તે અર્થ (ધન)નો ઈચ્છુક, રાજ્યનો ઈચ્છુક, ભોગનો ઈચ્છુક, કામનો ઈચ્છુક, અર્થકાંક્ષી, રાજ્યાકાંક્ષી, ભોગાકાંક્ષી, કામાકાંક્ષી,
અર્થ-પિપાસુ, રાજ્ય-પિપાસુ, ભોગ-પિપાસુ અને કામ-પિપાસુ,
એમાં જ ચિત્ત રાખનાર, એમાં જ મન રાખનાર, એમાં જ આત્મ પરિણામવાળો, એમાં જ અધ્યવસિત, એમાં જ પ્રયત્નશીલ, એમાં જ ઉપયોગલક્ષી એને માટે જ ક્રિયા કરનાર અને એ જ ભાવનાઓથી ભાવિત હોય અને
એ જ સમયે મૃત્યુને પ્રાપ્ત કરે તો તે જીવ નરકમાં ઉત્પન્ન થાય છે.
એ કારણે ગૌતમ ! એમ કહેવામાં આવે છે કે"ગર્ભમાં રહેલો કોઈ જીવ નૈયિકોમાં ઉત્પન્ન થાય છે અને કોઈ જીવ ઉત્પન્ન થતો નથી.”
ભંતે ! ગર્ભસ્થજીવ શું દેવલોકમાં ઉત્પન્ન થાય છે ? ગૌતમ ! કોઈ જીવ ઉત્પન્ન થાય છે અને કોઈ જીવ ઉત્પન્ન થતો નથી.
પ્ર. ભંતે ! કયા કારણથી એમ કહેવાય છે કે
"ગર્ભસ્થ જીવ કોઈ દેવલોકમાં ઉત્પન્ન થાય છે અને કોઈ જીવ ઉત્પન્ન થતો નથી ?”
ઉ. ગૌતમ ! તે ગર્ભસ્થ સંજ્ઞી પંચેન્દ્રિય અને બધી પર્યાપ્તિઓથી પર્યાપ્ત જીવ તથારૂપ શ્રમણ અથવા માહન પાસે એક પણ આર્ય અને ધાર્મિક સુવચન સાંભળી અવધારણ કરીને શીઘ્ર સંવેગથી ધર્મશ્રદ્ધાળુ બની અને ધર્મમાં તીવ્ર અનુરાગ રક્ત થઈ,
તે ધર્મનો કામી, પુણ્યનો કામી, સ્વર્ગનો કામી, મોક્ષનો કામી, ધર્માકાંક્ષી, પુણ્યાકાંક્ષી, સ્વર્ગનો આકાંક્ષી, મોક્ષાકાંક્ષી,
ધર્મપિપાસુ, પુણ્યપિપાસુ, સ્વર્ગપિપાસુ અને મોક્ષપિપાસુ,
એમાં જ ચિત્ત રાખનાર, એમાં જ મન રાખનાર, એમાં જ આત્મપરિણામવાળો, એમાં જ અધ્યવસિત, એમાં જ તીવ્રપ્રયત્નશીલ, એમાં જ ઉપયોગયુક્ત, એને માટે જ અર્પિત થઈ ક્રિયા ક૨ના૨, એની જ ભાવનાઓથી ભાવિત થઈ અને
For Private Personal Use Only
www.jainelibrary.org