________________
ગમ્મા-અધ્યયન
ળવરે-તેન-વા” ડિસેહેયના
प. पुढविकाइए णं भंते ! जे भविए मणुस्सेसु उववज्जित्तए, से णं भंते ! केवइयं कालट्ठिईएसु उववज्जेज्जा ?
उ. गोयमा ! जहण्णेणं अंतोमुहुत्तट्ठिईएसु, उक्कोसेणं पुव्वकोडी आउएसु उववज्जेज्जा ।
प. ते णं भंते! जीवा एगसमएणं केवइया उववज्जंति ?
उ. गोयमा ! जहेब पंचिंदियतिरिक्खजोणिएसु उववज्जमाणस्स पुढविक्काइयस्स बत्तव्वया सा व इह वि उववज्जमाणस्स भाणियव्वं नवसु वि गमएसु ।
णवरे - तइय-छट्ठ-नवमेसु गमएसु परिमाणं जहण्णेणं एक्को वा, वा, तिण्णि વા, उक्कोसेणं संखेज्जा उववज्जति ।
जाहे अप्पणा जहण्णकालट्ठिईओ भवइ ताहे पढमगमए (उत्थ गमए) अज्मवसाणा पसत्था વિ, ગળતસ્થા વિ
fasaree (पंचम गमए) अप्पसत्था, तइयगमए (છઠ્ઠુ રામ!) પન્ના મંવતિ । (૧-૨)
एवं आउक्काइयाण वि ।
एवं वणस्सइकाइयाण वि ।
તું -ખાવ- પરિરિયાળ વિ असष्णिपंचिंदियतिरिक्खजोणिय सष्णिपंचिंदियतिरिक्खजोणिय- असण्णिमणुस्सा - सण्णिमणुस्सा य सव्वाण वि जहा पंचिंदियतिरिक्खजोणियउद्देसए वत्तव्वया भणिया तहेव भाणियव्वा । णवरं परिमाण अज्झवसाणा नाणत्ताणि जाणिज्जा जहा पुढविकाइयस्स एत्थ चेव उद्देसए भणियाणि । (૧-૨) -વિયા. સ. ૨૪, ૩. ૨, સુ. --‰ર્
Jain Education International
૨૨૭૯
વિશેષ – અહીંયા તેજસ્કાય અને વાયુકાયનો ગ્રહણ નિષેધ કરવો જોઈએ. (તેઓ બંને મનુષ્યોમાં ઉત્પન્ન થતાં નથી)
પ્ર. ભંતે ! જો પૃથ્વીકાયિક મનુષ્યોમાં ઉત્પન્ન થવા યોગ્ય છે તો ભંતે ! તે કેટલા કાળની સ્થિતિયુક્ત મનુષ્યોમાં ઉત્પન્ન થાય છે ?
ઉ. ગૌતમ ! તે જધન્ય અન્તર્મુહૂર્તની અને ઉત્કૃષ્ટ પૂર્વકોટિ વર્ષની સ્થિતિયુક્ત મનુષ્યોમાં ઉત્પન્ન થાય છે.
પ્ર. ભંતે ! તે જીવો એક જ સમયે કેટલા ઉત્પન્ન થાય છે ?
ઉ. ગૌતમ ! જેવું પંચેન્દ્રિય તિર્યંચયોનિકોમાં ઉત્પન્ન થનાર પૃથ્વીકાયિકનું કથન છે તેવું જ અહીંયા મનુષ્યોમાં ઉત્પન્ન થનાર પૃથ્વીકાયિકનું પણ વર્ણન નવેય ગમકોમાં કરવું જોઈએ.
વિશેષ ત્રીજા, છઠ્ઠા અને નવમા ગમકમાં પરિમાણ જઘન્ય એક, બે કે ત્રણ અને ઉત્કૃષ્ટ સંખ્યાત ઉત્પન્ન થાય છે એમ સમજવું જોઈએ.
-
જ્યારે તે પોતાની જધન્યકાળની સ્થિતિમાં હોય ત્યારે (મધ્યના ત્રણ ગમકોમાંથી) પ્રથમ (ચોથા) ગમકમાં અધ્યવસાય પ્રશસ્ત પણ હોય છે અને અપ્રશસ્ત પણ હોય છે.
દ્વિતીય (પાંચમાં) ગમકમાં અપ્રશસ્ત હોય છે અને તૃતીય (છઠ્ઠા) ગમકમાં પ્રશસ્ત અધ્યવસાય હોય છે. (૧-૯)
આ જ પ્રકારે અપ્લાયિકોનું વર્ણન પણ સમજવું જોઈએ.
આ જ પ્રકારે વનસ્પતિકાયિકોનું વર્ણન પણ સમજવું જોઈએ.
આ જ પ્રકારે ચતુરિન્દ્રિય પર્યંત સમજવું જોઈએ. અસંજ્ઞી પંચેન્દ્રિય તિર્યંચયોનિક, સંજ્ઞી પંચેન્દ્રિય તિર્યંચયોનિક, અસંજ્ઞી મનુષ્ય અને સંશી મનુષ્ય એ સર્વનું કથન પંચેન્દ્રિય તિર્યંચયોનિક ઉદ્દેશકમાં દર્શાવ્યાનુસાર સમજવું જોઈએ.
વિશેષ - પરિમાણ અને અધ્યવસાયની ભિન્નતા વગેરે એ જ ઉદ્દેશકમાં દર્શાવેલા પૃથ્વીકાયિકને અનુસાર સમજવું જોઈએ.
For Private Personal Use Only
www.jainelibrary.org