________________
૨૪૨૮
દ્રવ્યાનુયોગ ભાગ-૪
९-१२. देसे कक्खडे देसे मउए देसे गरूए देसे लहुए देसा सीया देसे उसिणे देसे निद्धे देसे लक्खे ४.
१३-१६. देसे कक्खडे देसे मउए देसे गरूए देसे लहुए देसा सीया देसा उसिणा देसे निद्धे देसे लुक्खे ४,
एए चत्तारि चउका सोलस भंगा १७-३२. देसे कक्खडे देसे मउए देसे गरूए देसा लहुया देसे सीए देसे उसिणे देसे निद्धे देसे लुक्खे,
एवं एएगरूएणं एगत्तएणलहुएणं पुहत्तएणं सोलस भंगा कायब्वा। ३३-४८. देसे कक्खडे देसे मउए देसा गरूया देसे लहुए देसे सीए देसे उसिणे देसे निद्धे देसे लुक्खे,
एए वि सोलस भंगा कायब्वा। ४९-६४. देसे कक्खडे देसे मउए देसा गरूया देसा लहुया देसे सीए देसे उसिणे देसे निद्धे देसे लुक्खे,
૯-૧૨. એક અંશ કર્કશ, એક અંશ મૃદુ, એક અંશ ગુરુ, એક અંશ લઘુ, અનેક અંશ શીત, એક અંશ ઉષ્ણ, એક અંશ સ્નિગ્ધ અને એક અંશ રૂક્ષ હોય છે, અહીંયા પણ ચાર ભંગ સમજવા જોઈએ. ૧૩-૧૬. એક અંશ કર્કશ, એક અંશ મૂદુ, એક અંશ ગુરુ, એક અંશ લઘુ, અનેક અંશ શીત, અનેક અંશ ઉષ્ણ, એક અંશ સ્નિગ્ધ અને એક અંશ રૂક્ષ હોય છે, અહીંયા પણ ચાર ભંગ સમજવા જોઈએ.
આ પ્રકારે આ ચાર ચતુષ્કોના ૧૬ભંગ હોય છે. ૧૭-૩૨. એક અંશ કર્કશ, એક અંશ મૂદુ, એક અંશ ગુરુ, અનેક અંશ લઘુ, એક અંશ શીત, એક અંશ ઉષ્ણ, એક અંશ સ્નિગ્ધ અને એક અંશ રુક્ષ હોય છે. આ પ્રકારે ગુરુપદને એક વચનમાં અને લઘુપદને બહુવચનમાં રાખી પૂર્વવત ૧૬ભંગ સમજવા જોઈએ. ૩૩-૪૮. એક અંશ કર્કશ, એક અંશ મૂદુ, અનેક અંશ ગુરુ, એક અંશ લઘુ, એક અંશ શીત, એક અંશ ઉષ્ણ, એક અંશ સ્નિગ્ધ અને એક અંશ રુક્ષ હોય છે. એના પણ ૧૬ ભંગ (પૂર્વવત) સમજવા જોઈએ. ૪૯-૪, એક અંશ કર્કશ, એક અંશ મૂદ, અનેક અંશ ગુરુ, અનેક અંશ લઘુ, એક અંશ શીત, એક અંશ ઉષ્ણ, એક અંશ સ્નિગ્ધ અને એક અંશ રક્ષ હોય છે. એના પણ પૂર્વવત ૧૬ ભંગ સમજવા જોઈએ. કર્કશ અને મૃદુને એકવચનમાં રાખવાથી આબધા મળીને (૧૬ ૪ ૪ = ૪) ભંગ થાય છે.
૫-૧૨૮. ત્યારપછી કર્કશને એકવચનમાં અને મૃદુને બહુવચનમાં રાખીને જ ભંગ સમજવા જોઈએ. ૧૨૯-૧૯૨. ત્યારપછી કર્કશને બહુવચનમાં અને મૂહુને એકવચનમાં રાખીને પૂર્વવત ૨૪ ભંગ સમજવા જોઈએ. ૧૯૩-૨૫૬. ત્યાર પછી કર્કશ અને મૃદુ બનેને બહુવચનમાં રાખીને ૬૪ ભંગ સમજવા જોઈએ -ચાવતુઅનેક અંશ કર્કશ, અનેક અંશ મૃદુ, અનેક અંશ ગુરુ, અનેક અંશ લઘુ, અનેક અંશ શીત, અનેક અંશ ઉષ્ણ, અનેક અંશ સ્નિગ્ધ અને અનેક અંશ રુક્ષ હોય છે. આ ચોસઠમો અંતિમ ભંગ છે. આ બધા મળીને બસો છપ્પન (૨૫) અષ્ટસ્પર્શીના ભંગ થાય છે.
एए वि सोलस भंगा कायवा। सब्वेवितेचउसट्टिं भंगा कक्खडमउएहिंएगत्तएहिं,
६५-१२८. ताहे कक्खडेणं एगत्तएणं मउएणं पुहत्तएणं एए चेव चउसटिंठ भंगा कायब्बा, १२९-१९२. ताहे कक्खडेणं पुहत्तएणं मउएणं एगत्तएणं चउसट्टि भंगा कायब्वा,
१९३-२५६. ताहे एएहिं चेव दोहिंवि पुहत्तएहिं વસદ્ધિ એT ઢાબા -નવ
देसा कक्खडा देसा मउया देसा गरूया देसा लहुया देसा सीया देसा उसिणा देसा निद्धा देसा लुक्खा,
एसो अपच्छिमो भंगो, सव्वेते अट्ठफासे दो छप्पन्ना भंगसया भवंति।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org