________________
૨૪૫૬
एगयओ छप्पएसिए खंधे भवइ,
अहवा - एगयओ दो परमाणुपोग्गला, एगयओ तिप्पएसिए खंधे, एगयओ पंचपएसिए खंधे भवइ, अहवा - एगयओ दो परमाणुपोग्गला, एगयओ दो उप्पएसिया खंधा भवंति, अहवा - एगयओ परमाणुपोग्गले,
एगओ दुपएसिए खंधे,
एगयओ तिपएसिए खंधे, एगयओ चउप्पएसिए खंधे भवइ, अहवा-एगयओ परमाणुपोग्गले, एगयओ तिन्नि तिपएसिया खंधा भवंति, अहवा - एगयओ तिन्नि दुपएसिया खंधा, एगयओ उपसिए खंधे भवइ, अहवा-एगयओ दो दुपएसिया खंधा, एगयओ दो तिपएसिया खंधा भवंति । पंचहा कज्जमाणे
एगयओ चत्तारि परमाणुपोग्गला,
एगयओ छप्पएसिए खंधे भवइ, अहवा - एगयओ तिन्नि परमाणुपोग्गला, एगओ दुपएसिए खंधे,
एगयओ पंचपएसिए खंधे भवइ, अहवा - एगयओ तिन्नि परमाणुपोग्गला,
एगयओ तिपएसिए खंधे, एगयओ चउपएसिए खंधे भवइ, अहवा एगयओ दो परमाणुपोग्गला,
एगयओ दो दुपएसिया खंधा, एगयओ चउप्पएसिए खंधे भवइ, अहवा - एगयओ दो परमाणुपोग्गला,
एगयओ दुपएसिए खंधे, एगयओ दो तिपएसिया खंधा भवंति, अहवा-एगयओ परमाणुपोग्गले, एगयओ तिन्नि दुपएसिया खंधा, एगयओ तिपएसिए खंधे भवइ, अहवा - पंच दुपएसिया खंधा भवंति ।
Jain Education International
દ્રવ્યાનુયોગ ભાગ-૪
એક તરફ એક ષટ્ઝદેશી સંસ્કંધ થાય છે. અથવા - એક તરફ બે પરમાણુ પુદ્દગલ, એક તરફ એક ત્રિપ્રદેશી કંધ, એક તરફ એક પંચપ્રદેશી સંધ થાય છે. અથવા - એક તરફ બે પ૨માણુ પુદ્દગલ,
એક તરફ બે ચતુપ્રદેશી સ્કંધ હોય છે, અથવા - એક તરફ એક પરમાણુ પુદ્દગલ,
એક તરફ એક દ્વિપ્રદેશી કંધ,
એક તરફ એક ત્રિપ્રદેશી કંધ,
એક તરફ એક ચતુષ્પદેશી સ્કંધ થાય છે. અથવા - એક તરફ એક પરમાણુ પુદ્દગલ, એક તરફ ત્રણ ત્રિપ્રદેશી સ્કંધ હોય છે. અથવા - એક તરફ ત્રણ દ્વિપ્રદેશી કંધ, એક તરફ એક ચતુપ્રદેશી સ્કંધ થાય છે. અથવા - એક તરફ બે દ્વિપ્રદેશી કંધ, એક તરફ બે ત્રિપ્રદેશી અંધ હોય છે. પાંચ વિભાગ કરવામાં આવતાં - એક તરફ ચાર પરમાણુ પુદ્દગલ, એક તરફ એક ષટ્કદેશિક સ્કંધ થાય છે. અથવા - એક તરફ ત્રણ પરમાણુ પુદ્દગલ, એક તરફ એક દ્વિપ્રદેશિક સ્કંધ,
એક તરફ એક પંચપ્રદેશી બંધ થાય છે. અથવા - એક તરફ ત્રણ પરમાણુ પુદ્દગલ, એક તરફ એક ત્રિપ્રદેશી કંધ,
એક તરફ એક ચતુપ્રદેશી સ્કંધ થાય છે. અથવા - એક તરફ બે પરમાણુ પુદ્દગલ, એક તરફ બે દ્વિપ્રદેશી કંધ,
એક તરફ એક ચતુપ્રદેશી સ્કંધ થાય છે. અથવા - એક તરફ બે પરમાણુ પુદ્દગલ, એક તરફ એક દ્વિપ્રદેશી કંધ, એક તરફ બે ત્રિપ્રદેશી કંધ હોય છે. અથવા - એક તરફ એક પરમાણુ પુદ્દગલ, એક તરફ ત્રણ દ્વિપ્રદેશી કંધ, એક તરફ એક ત્રિપ્રદેશી કંધ થાય છે. અથવા - પાંચ દ્વિપ્રદેશિક સ્કંધ હોય છે.
For Private Personal Use Only
www.jainelibrary.org