________________
૨૪૫૪
દ્રવ્યાનુયોગ ભાગ-૪
पंचहा कज्जमाणेएगयओ चत्तारि परमाणुपोग्गला, एगयओ पंचपएसिए खंधे भवइ, अहवा-एगयओ तिन्नि परमाणुपोग्गला, एगयओ दुपएसिए खंधे, एगयओ चउप्पएसिए खंधे भवइ, अहवा-एगयओ तिन्नि परमाणुपोग्गला, एगयओ दो तिपएसिया खंधा भवंति, अहवा-एगयओ दो परमाणुपोग्गला, एगयओ दो दुपएसिया खंधा, एगयओ तिपएसिए खंधे भवइ, अहवा-एगयओ परमाणुपोग्गले, एगयओ चत्तारि दुपएसिया खंधा भवंति । छहा कज्जमाणेएगयओ पंच परमाणुपोग्गला, एगयओ चउप्पएसिए खंधे भवइ, अहवा-एगयओ चत्तारि परमाणुपोग्गला, एगयओ दुपएसिए खंधे, एगयओ तिपएसिए खंधे भवइ, अहवा-एगयओ तिन्नि परमाणुपोग्गला, एगयओ तिन्नि दुपएसिया खंधा भवंति । सत्तहा कज्जमाणेएगयओ छ परमाणुपोग्गला, एगयओ तिप्पएसिए खंधे भवइ, अहवा-एगयओ पंच परमाणुपोग्गला, एगयओ दो दुपएसिया खंधा भवंति। अट्टहा कज्जमाणेएगयओ सत्त परमाणुपोग्गला, एगयओ दुपएसिए खंधे भवइ । नवहा कज्जमाणे
नव परमाणुपोग्गला भवंति। प. दस भंते ! परमाणुपोग्गला एगयओ साहन्नंति,
एगयओ साहण्णित्ता किं भवइ ? ૩. ગોયમા ! સ gfસ વંદે મવ૬,
से भिज्जमाणे दुहावि-जाव-दसविहा वि कज्जंति,
પાંચ વિભાગ કરવામાં આવતાં - એક તરફ ચાર પરમાણુ પુદ્ગલ, એક તરફ પંચપ્રદેશિક સ્કંધ થાય છે. અથવા - એક તરફ ત્રણ પરમાણુ પુદ્ગલ, એક તરફ એક ઢિપ્રદેશિક સ્કંધ, એક તરફ એક ચતુuદેશી સ્કંધ થાય છે. અથવા – એક તરફ ત્રણ પરમાણુ પુદ્ગલ, એક તરફ બે ત્રિપ્રદેશિક સ્કંધ બને છે. અથવા - એક તરફ બે પરમાણુ પુદ્ગલ, એક તરફ બે ઢિપ્રદેશી સ્કંધ, એક તરફ એક ત્રિપ્રદેશ સ્કંધ થાય છે. અથવા - એક તરફ એક પરમાણુ પુદ્ગલ, એક તરફ ચાર દ્વિપ્રદેશી અંધ બને છે. છ વિભાગ કરવામાં આવતાં - એક તરફ પાંચ પરમાણુ પુદ્ગલ, એક તરફ એક ચતુષ્પદેશિક સ્કંધ થાય છે. અથવા - એક તરફ ચાર પરમાણુ પુદ્ગલ, એક તરફ એક દ્ધિપ્રદેશિક સ્કંધ, એક તરફ એક ત્રિપ્રદેશિક સ્કંધ થાય છે. અથવા - એક તરફ ત્રણ પરમાણુ પુદ્ગલ, એક તરફ ત્રણ દ્વિદેશિક અંધ બને છે. સાત વિભાગ કરવામાં આવતાં - એક તરફ છે પરમાણુ પુદ્ગલ, એક તરફ એક ત્રિપ્રદેશિક સ્કંધ થાય છે. અથવા - એક તરફ પાંચ પરમાણુ પુદ્ગલ, એક તરફ બે ઢિપ્રદેશિક અંધ બને છે. આઠ વિભાગ કરવામાં આવતાં - એક તરફ સાત પરમાણુ પુદ્ગલ, એક તરફ એક દ્વિપ્રદેશિક સ્કંધ થાય છે. નવ વિભાગ કરવામાં આવતાં -
નવ પરમાણુ પુદ્ગલ બને છે. પ્ર. ભંતે ! દસ પરમાણુ પુદગલ એક સાથે મળે છે અને
એક સાથે મળવાથી શું થાય છે ? ઉ. ગૌતમ ! દસ પ્રદેશ સ્કંધ બને છે.
એના વિભાગ કરવામાં આવતાં બે -વાવતુ- દસ વિભાગ થાય છે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org