________________
१. मायिमिच्छादिट्ठिउववन्नए य,
२. अमायिसम्मद्दिट्ठिउववन्नए य । तसे मायिमिच्छादिट्टिउववन्नए देवे तं अमायिसम्मद्दिविवन्नगं देवं एवं वयासी
"परिणममाणा पोग्गला नो परिणया, अपरिणया, परिणमंतीति पोग्गला नो परिणया, अपरिणया ।"
-
तसे अमायसम्मद्दिट्टिउववन्नए देवे तं मायिमिच्छद्दिट्टिउववन्नगं देवं एवं वयासि “परिणममाणा पोग्गला परिणया, नो अपरिणया, परिणमंतीति पोग्गला परिणया, नो अपरिणया ।"
तं मायिमिच्छद्दिट्ठिउववन्नगं देवं पडिहणइ,
एवं पडिणित्ता ओहिं पउंजइ, ओहिं पउंजित्ता ममं ओहिणा आभोएइ, ममं ओहिणा आभोइत्ता अयमेयारूवे - जाव- समुप्पज्जित्था -
-
' एवं ' खलु समणं भगवं महावीरे जंबुद्दीवे दीवे जेणेव भारहे वासे उल्लुयतीरस्स नगरस्स बहिया एगजंबुए चेइए अहापडिरूवं - जाव- विहरइ, ते सेयं खलु मे समणं भगवं महावीरं वंदित्ता -जावपज्जुवासित्ता इमं एयारूवं वागरणं पुच्छित्तए 'ति कट्टु एवं संपेहेइ एवं संपेहित्ता चउहिं वि सामाणियसाहस्सीहिं, सपरिवारो जहा सूरियाभस्स -जावनिग्घोसनाइतरवेणं जेणेव जंबुद्दीवे दीवे जेणेव भारहे वासे जेणेव उल्लुयतीरे नगरे जेणेव एगजंबुए चेइए जेणेव ममं अंतियं तेणेव पहारेत्थ गमणए । तणं से सक्के देविंदे देवराया तस्स देवस्स तं दिव्वं देविड्ढि, दिव्वं देवजुई, दिव्वं देवाणुभावं, दिव्वं तेयलेस्सं अहमाणे ममं अट्ठउक्खित्तपसिणवागरणाई पुच्छइ पुच्छित्ता संभंतिय - जाव- पडिगए ।
जावं च णं समणे भगवं महावीरे भगवओ गोयमस्स एयमट्ठे परिकहेइ तावं च णं से देवे हव्वमागए ।
Jain Education International
तए णं से देवे समणं भगवं महावीरे तिक्खुत्तो वंदइ नमंसइ वंदित्ता नमंसित्ता एवं वयासी -
૧. માયી મિથ્યાદષ્ટિ ઉત્પન્નકર
૨. અમાયી સમ્યગ્દષ્ટિ ઉત્પન્નકર
એક દિવસ તે માયી મિથ્યાદષ્ટિ ઉત્પન્નક દેવે અમાયી
સમ્યગ્દષ્ટિ ઉત્પન્નક દેવને આ પ્રમાણે કહ્યું
"જેનું પરિણમન થઈ રહ્યું છે તે પુદ્દગલ પરિણત ન કહેવાય પણ અપરિણત કહેવાય છે. કારણ કે તે પુદ્દગલ હમણાં પરિણત થઈ રહ્યા છે. માટે તે પરિણત નથી, અપરિણત છે.”
આના જવાબમાં અમાયી સમ્યગ્દષ્ટિ ઉત્પન્નક દેવે માયીમિથ્યાદૅષ્ટિ ઉત્પન્નક દેવને કહ્યું કે "પરિણમન થઈ રહેલા તે પુદ્દગલ પરિણત કહેવાય છે, અપરિણત નહીં. કારણ કે તે પરિણત થઈ રહ્યા છે એટલા માટે તે પુદ્દગલ પરિણત છે, અપરિણત નથી.”
આ પ્રમાણે કહી માયી મિથ્યાદષ્ટિ ઉત્પન્નક દેવને પરાજિત કર્યા.
આ પ્રમાણે પરાજિત કર્યા પછી(અમાયી સમ્યગ્દષ્ટિ દેવે)અવધિજ્ઞાનનો ઉપયોગલગાવી અવધિજ્ઞાનથી મને જોયો, અવધિજ્ઞાનથી મને જોઈ તેને એવો -યાવત્- વિચાર ઉત્પન્ન થયો કે - જંબુદ્વીપના ભરતક્ષેત્રમાં ઉલ્લુકતીર નામના નગરની બહાર એક જંબૂક નામના ઉદ્યાનમાં શ્રમણ ભગવાન મહાવીર સ્વામી યથાયોગ્ય અવગ્રહ લઈ -યાવવિચરે છે. માટે મારે (ત્યાં જઈ) શ્રમણ ભગવાન મહાવીરને વંદન નમસ્કાર –યાવત- પર્યુપાસના કરી અને ઉપર્યુક્ત પ્રશ્ન પૂછવો શ્રેયસ્કર છે ? એવો વિચાર કરીને ચાર હજાર સામાનિક દેવોના પરિવારની સાથે સૂર્યાભ દેવના સમાન-યાવત-વાદ્યાદિની ધ્વનિયોની સાથે જંબુદ્વીપના ભરતક્ષેત્રમાં ઉલૂકતીર નગરના જંબૂક ઉદ્યાનમાં મારી પાસે આવવા તેને પ્રસ્થાન કર્યું. ત્યારે તે દેવેન્દ્ર દેવરાજ શક્ર તે દેવની દિવ્ય દેવર્દ્રિ, દિવ્ય દેવદ્યુતિ, દિવ્ય દેવાનુભાવ અને દિવ્ય તેજ પ્રભાને સહન ન કરતા મારી પાસે આવ્યા અને મને સંક્ષેપમાં આઠ પ્રશ્ન પૂછ્યા અને પૂછીને તરત જ (શીઘ્ર)વંદના, નમસ્કાર કરી “યાવ- ચાલ્યા ગયા.
જ્યારે શ્રમણ ભગવાન મહાવીર ગૌતમને(ઉપર્યુક્ત) વાત કરી રહ્યા હતા ત્યારે જ તે દેવ (અમાયી સમ્યગ્દષ્ટિ ઉત્પન્નક) આવી ગયા.
ત્યારે તે દેવે આવતા જ શ્રમણ ભગવાન મહાવીરને ત્રણવાર પ્રદક્ષિણા કરી પછી વંદન, નમસ્કાર કર્યા અને વંદન, નમસ્કાર કરીને આ પ્રમાણે પૂછયું -
P−107
For Private & Personal Use Only
www.jainelibrary.org