________________
भाग १, पृ. १६७ विवरीय परूवणस्स पायच्छित्तं -
વિપરીત પ્રરૂપણાનો પ્રાયશ્ચિત્ત : ૨૬. ને મિક્વ મMi વિપરિયાસે વિપરિયાસંતે વા રદ્ધ, જે ભિક્ષુ પોતાની પણ વિપરીત ધારણા કરે છે, કરાવે છે साइज्जइ।
અને ભલું જાણે છે. जे भिक्खू परं विपरियासेइ विपरियासंतं वा साइज्जइ। જે ભિક્ષુ બીજાની પણ વિપરીત ધારણા કરે છે, કરાવે છે तं सेवमाणे आवज्जइ चाउम्मासियं परिहारट्ठाणं અને ભલું જાણે છે. તેને ચાતુર્માસિક અનુદ્ધાતિક ૩yપાડ્યા નિ. ૩. ૨૨, મુ. ૭૦-૭૧ (૧૪)
પરિહાર સ્થાન (પ્રાયશ્ચિત્ત) આવે છે. મા ૧, પૃ. ૨૧૦ पासत्थाई वंदमाणस्स पसंसमाणस्स पायच्छित्तं
પાર્થસ્થ વગેરેને વંદન - પ્રસંશનનો પ્રાયશ્ચિત્ત : २८२. जे भिक्खू पासत्थं वंदइ वंदंतं वा साइज्जइ। ૨૮૨, જે ભિક્ષુ પાસસ્થાને વંદન કરે છે, કરાવે છે અને કરનારની
અનુમોદના કરે છે. जे भिक्खू पासत्थं पसंसइ पसंसंतं वा साइज्जइ ।
જે ભિક્ષુ પાસત્થાની પ્રશંસા કરે છે, કરાવે છે અને
કરનારની અનુમોદના કરે છે. जे भिक्खू ओसण्णं वंदइ वंदंतं वा साइज्जइ ।
જે ભિક્ષુ અવસગ્નને વંદના કરે છે, કરાવે છે અને
કરનારની અનુમોદના કરે છે. जे भिक्खू ओसण्णं पसंसइ पसंसंतं वा साइज्जइ।
જે ભિક્ષુ અવસગ્નની પ્રશંસા કરે છે, કરાવે છે અને
કરનારની અનુમોદના કરે છે. जे भिक्खू कुसीलं वंदइ वंदंतं वा साइज्जइ ।
જે ભિક્ષુ કુશીળને વંદના કરે છે, કરાવે છે અને કરનારની
અનુમોદના કરે છે. जे भिक्खू कुसीलं पसंसइ पसंसंतं वा साइज्जइ । જે ભિક્ષુ કુશળની પ્રશંસા કરે છે, કરાવે છે અને
કરનારની અનુમોદના કરે છે. जे भिक्ख नितियं वंदइ वंदंतं वा साइज्जइ।
જે ભિક્ષુ નિત્યક (એક જ ઘેર દરરોજ ગોચરી જનાર)ને
વંદના કરે છે, કરાવે છે અને કરનારની અનુમોદના કરે છે. जे भिक्खू नितियं पसंसइ पसंसंतं वा साइज्जइ ।
જે ભિક્ષુ નિત્યકની પ્રશંસા કરે છે, કરાવે છે અને કરનારની
અનુમોદના કરે છે. जे भिक्खू संसत्तं वंदइ वंदंतं वा साइज्जइ।
જે ભિક્ષુ સંસક્ત (સચેત રજથી ખરડાયેલહાથથી લેનાર)ને
વંદન કરે છે, કરાવે છે અને કરનારની અનુમોદના કરે છે. जे भिक्खू संसत्तं पसंसइ पसंसंतं वा साइज्जइ ।
જે ભિક્ષુ સંસક્તની પ્રશંસા કરે છે, કરાવે છે અને
કરનારની અનુમોદના કરે છે. जे भिक्खू काहियं वंदइ वंदंतं वा साइज्जइ ।
જે ભિક્ષુ વિકથા કરનારને વંદન કરે છે, કરાવે છે અને
કરનારની અનુમોદના કરે છે. जे भिक्खू काहियं पसंसइ पसंसंतं वा साइज्जइ । જે ભિક્ષુ વિકથા કરનારની પ્રશંસા કરે છે, કરાવે છે અને
કરનારની અનુમોદના કરે છે. जे भिक्खू पासणियं वंदइ वंदंतं वा साइज्जइ।
જે ભિક્ષુ નૃત્યાદિ જોનારને વંદન કરે છે, કરાવે છે અને
કરનારની અનુમોદના કરે છે. जे भिक्खू पासणियं पसंसइ पसंसंतं वा साइज्जइ। જે ભિક્ષુ નૃત્યાદિ જોનારની પ્રશંસા કરે છે, કરાવે છે અને
કરનારની અનુમોદના કરે છે.
P-125 For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org