Book Title: Dravyanuyoga Part 4
Author(s): Kanhaiyalal Maharaj
Publisher: Agam Anuyog Prakashan

View full book text
Previous | Next

Page 721
________________ जे भिक्खू ममायं वंदइ वंदंतं वा साइज्जइ। જે ભિક્ષુ આ મારું છે' તેમ બોલનારને વંદન કરે છે, કરાવે છે અને કરનારની અનુમોદના કરે છે. जे भिक्खू ममायं पसंसइ पसंसंतं वा साइज्जइ। જે ભિક્ષુ આ મારું છે' તેમ બોલનારની પ્રશંસા કરે છે, કરાવે છે અને કરનારની અનુમોદના કરે છે. जे भिक्खू संपसारयं वंदइ वंदंतं वा साइज्जइ। જે ભિક્ષુ ગૃહસ્થને (આરંભ કરવાની) આજ્ઞા આપે તેને વંદન કરે છે, કરાવે છે અને કરનારની અનુમોદના કરે છે. जे भिक्खू संपसारयं पसंसइ पसंसंतं वा साइज्जइ । જે ભિક્ષુ ગૃહસ્થને (આરંભ કરવાની) આજ્ઞા આપે તેની પ્રશંસા કરે છે, કરાવે છે અને કરનારની અનુમોદના કરે છે. तं सेवमाणे आवज्जइ चाउम्मासियं परिहारढाणं उग्धाइयं। તેને ચાતુર્માસિક અનુદ્ધાતિક પરિહાર સ્થાન પ્રાયશ્ચિત્ત નિ. ૩. રૂ, મુ. ૪-૬ ૨ (૭૭) આવે છે. भाग १, पृ. २५१ વત્યાગી પુરવાર નિરજ પાછિત્ત કુત્તા - વસ્ત્રથી પૃથ્વીકાય વગેરેને કાઢવાના પ્રાયશ્ચિત્ત સૂત્ર: ૩૬૭. મિનરલૂ વત્યાનો પુત્રવીવા દર જાદરાવે ૩૫૭. જે ભિક્ષુ વસ્ત્રથી (સચિત્ત) પૃથ્વીકાયને કાઢે છે, કઢાવે છે णीहरियं आहटू देज्जमाणं पडिगाहेइ पडिग्गाहंतं वा અને કાઢનારની અનુમોદના કરે છે તેમજ કાઢીને લાવેલ साइज्जइ। વસ્ત્રને લેછે, લેવડાવે છે અને લેનારની અનુમોદના કરે છે. जे भिक्खूवत्थाओ आउकायंणीहरइणीहरावेइणीहरियं ભિક્ષુ વસ્ત્રથી (સચિત્ત) પાણીને કાઢે છે, કઢાવે છે અને आहट्ट देज्जमाणं पडिग्गाहेइ पडिग्गाहंतं वा साइज्जइ। કાઢનારની અનુમોદના કરે છે તેમજ કાઢીને લાવેલ વસ્ત્રને લે છે, લેવડાવે છે અને લેનારની અનુમોદના કરે છે. जे भिक्खू वत्थाओतेउकायं णीहरइणीहरावेइणीहरियं જે ભિક્ષુ વસ્ત્રથી અગ્નિને કાઢે છે, કઢાવે છે અને आहटु देज्जमाणं पडिग्गाहेइ पडिग्गाहंतं वा साइज्जइ। કાઢનારની અનુમોદના કરે છે તેમજ કાઢીને લાવેલ વસ્ત્રને લે છે, લેવડાવે છે અને લેનારની અનુમોદના કરે છે. जे भिक्खू वत्थाओ कंदाणि वा -जाव- बीयाणि वा જે ભિક્ષુ વસ્ત્રથી (સચિત્ત) કંદમૂળ ચાવતુ- બીજ કાઢે णीहरइ णीहरावेइ णीहरियं आहटु देज्जमाणं છે, કઢાવે છે અને કાઢનારની અનુમોદના કરે છે તેમજ पडिग्गाहेइ पडिग्गाहंतं वा साइज्जइ। કાઢીને લાવેલ વસ્ત્રને લે છે, લેવડાવે છે અને લેનારની અનુમોદના કરે છે. जे भिक्खू वत्थाओ ओसहिबीयाई णीहरइ णीहरावेइ જે ભિક્ષુ વસ્ત્રથી (સચિત્ત) ઔષધી બીજને કાઢે છે, णीहरियं आहटू देज्जमाणं पडिग्गाहेइ पडिग्गाहंतं वा કઢાવે છે અને કાઢનારની અનુમોદના કરે છે તેમજ साइज्जइ। કાઢીને લાવેલ વસ્ત્રને લે છે, લેવડાવે છે અને લેનારની અનુમોદના કરે છે. जे भिक्खू वत्थाओ तसपाणजाई णीहरइ णीहरावेइ જે ભિક્ષુ વસ્ત્રથી ત્રસ જીવોને કાઢે છે, કઢાવે છે અને णीहरियं आहटु देज्जमाणं पडिग्गाहेइ पडिग्गाहंतं वा કાઢનારની અનુમોદના કરે છે તેમજ કાઢીને લાવેલ સગ્ન | વસ્ત્રને લે છે, લેવડાવે છે અને લેનારની અનુમોદના કરે છે. जे भिक्खू वत्थं णिक्कोरेइ णिक्कोरावेइ णिक्कोरियं જે ભિક્ષ વસ્ત્રને કોરે છે. કોવરાવે છે અને કરનારનું आहटु देज्जमाणं पडिग्गाहेइ पडिग्गाहंतं वा साइज्जइ। અનુમોદન કરે છે તેમજ કોરેલ વસ્ત્રને લે છે, લેવડાવે છે અને લેનારનું અનુમોદન કરે છે. तं सेवमाणे आवज्जइ चाउम्मासियं परिहारट्टाणं उग्घाइयं। તેને ચાતુર્માસિક અનુદ્ધાતિક પરિહારસ્થાન(પ્રાયશ્ચિત્ત) નિ. ૩. ૨૮, મુ. ૪-૭૦ આવે છે. P-126 For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 719 720 721 722 723 724 725 726 727 728 729 730 731 732 733 734 735 736 737 738 739 740 741 742 743 744 745 746 747 748 749 750 751 752 753 754 755 756 757 758 759 760 761 762 763 764 765 766 767 768 769 770 771 772 773 774 775 776 777 778 779 780 781 782 783 784 785 786 787 788 789 790 791 792 793 794 795 796 797 798 799 800 801 802 803 804 805 806 807 808 809 810 811 812 813 814