________________
૨૫૭૮
૫.
૩. ગોયમા ! તો બંધળુ, અવંધણ
૬.
जस्स णं भंते! आहारगसरीरस्स देसबंधे से णं भंते ! ओरालियसरीरस्स किं बंधए, अबंधए ?
૫.
एवं जहा आहारगसरीरस्स सव्वबंधेणं भणियं तहा देसबंधेण वि भाणियव्वं - जाव- कम्मगस्स ।
૩.
ગોયમા ! બંધ! વા, સંવધણ વા
प. जइणं भंते! ओरालियसरीरस्स बंधए किं देसबंधए, सव्वबंधए ?
૩. ગોયમા ! વેસબંધ વા, સવ્વબંધણ વા
૫.
जस्स णं भंते! तेयासरीरस्स देसबंधे से णं भंते ! ओरालियसरीरस्स किं बंधए, अबंधए ?
जस्स णं भंते! तेयासरीरस्स देसबंधे से णं भंते ! वेव्वियसरीरस्स किं बंधए, अबंधए ?
૩. ગોયમા ! વ જેવ
एवं आहारगसरीरस्स वि ।
जस्स णं भंते! तेयासरीरस्स देसबंधे से णं भंते ! कम्मगसरीरस्स किं बंधए, अबंधए ?
૩. ગોયમા ! બંધ, નો અબંધ! ।
૫.
जइ णं भंते ! कम्मगसरीरस्स बंधए किं देसबंधए, सव्वबंधए ?
૩. ગોયમા ! ફેસબંધ, નો સબંધ! ।
૬.
जस्स णं भंते! कम्मगसरीरस्स देसबंधए से णं भंते ! ओरालियसरीरस्स किं बंधए, अबंधए ?
उ. गोयमा ! जहा तेयगस्स वत्तव्वया भणिया तहा कम्मगस्स वि भाणियव्वा -जाव- तेयासरीरस्स -ખાવ- ફેસબંધ”, નો સબંધ ।
- વિયા. સ. ૮, ૩. ૨, સુ. ૧૨૦-૧૮
१२९. पंच सरीराणं बंधगाबंधगाणं अप्पाबहुयं
प. एएसि णं भंते ! जीवाणं ओरालिय-वेउव्वियआहारग तेया- कम्मासरीरगाणं देसबंधगाणं सव्वबंधगाणं अबंधगाण य कयरे कयरेहिंतो अप्पा વા -ખાવ- વિસેતાદિયા વા ?
Jain Education International
દ્રવ્યાનુયોગ ભાગ-૪
પ્ર. ભંતે ! જે જીવને આહારક શરીરનો દેશ બંધ છે તો ભંતે ! શું તે ઔદારિક શરીરના બંધક છે કે અબંધક છે ?
ઉ. ગૌતમ ! તે બંધક નથી, અબંધક છે.
જે પ્રમાણે આહારક શરીરના સર્વબંધ વિષયક કહેવામાં આવ્યું છે, એ જ પ્રમાણે દેશબંધના વિષયમાં પણ કાર્યણ શરીર પર્યંત સમજવું જોઈએ. પ્ર. ભંતે ! જે જીવને તૈજસ્ શરીરનો દેશબંધ છે તો ભંતે ! શું તે ઔદારિક શરીરનો બંધક છે કે અબંધક છે ?
ગૌતમ ! તે બંધક પણ છે અને અબંધક પણ છે.
ઉ.
પ્ર.
જો તે ઔદારિક શરીરનો બંધક છે તો ભંતે ! શું તે દેશબંધક છે કે સર્વબંધક છે ?
ઉ. ગૌતમ ! તે દેશબંધક પણ છે અને સર્વબંધક પણ છે.
પ્ર. ભંતે ! જે જીવને તૈજસ્ શરીરનો દેશબંધ છે તો ભંતે ! શું તે વૈક્રિય શ૨ી૨નો બંધક છે કે અબંધક છે ?
ઉ. ગૌતમ ! પૂર્વે કહ્યું તે પ્રમાણે સમજવું જોઈએ. આ જ પ્રમાણે આહારક શરીર વિષયક પણ સમજવું જોઈએ.
પ્ર. ભંતે ! જે જીવને તૈજસ્ શરીરનો દેશબંધ છે તો ભંતે ! શું તે કાર્મણ શરીરનો બંધક છે કે અબંધક છે ?
ઉ.
પ્ર.
ઉ.
પ્ર.
ગૌતમ ! તે બંધક છે, અબંધક નથી.
જો તે કાર્યણ શરીરનો બંધક છે તો ભંતે ! શું તે દેશબંધક છે કે સર્વબંધક છે ?
ગૌતમ ! તે દેશબંધક છે, સર્વબંધક નથી.
ભંતે ! જે જીવને કાર્મણશરીરનો દેશબંધ છે તો ભંતે ! શું તે ઔદારિક શરીરનો બંધક છે કે અબંધક છે ?
ઉ. ગૌતમ ! જે પ્રમાણે તૈજસ્ શરીરનું કથન કરવામાં આવ્યું છે, એ જ પ્રમાણે કાર્પણ શરીરનું પણ તૈજસ્ શરીર પર્યંત તેઓ દેશબંધક છે, સર્વબંધક નથી એમ સમજવું જોઈએ.
૧૨૯. પાંચ શરીરોના બંધક-અબંધકોનું અલ્પ બહુત્વ : પ્ર.
ભંતે ! આ ઔદારિક, વૈક્રિય, આહારક, તૈજસ્ અને કાર્યણ શરીરોના દેશબંધક, સર્વબંધક અને અબંધક જીવોમાં કોણ કોનાથી અલ્પ -યાવત્વિશેષાધિક છે ?
For Private Personal Use Only
www.jainelibrary.org