________________
૨૫૮૦
દ્રવ્યાનુયોગ ભાગ-૪
३. अणाहारिया आहारिज्जस्समाणा पोग्गला परिणया?
४. अणाहारिया अणाहारिज्जस्समाणा पोग्गला
परिणया? उ. गोयमा!नेरइयाणं१.पुवाहारियापोग्गलापरिणया,
२. आहारिया आहारिज्जमाणापोग्गला परिणया परिणमंति य, ३. अणाहारिया आहारिज्जस्समाणा पोग्गला नो परिणया परिणमिस्संति,
४. अणाहारिया अणाहारिज्जस्समाणा पोग्गला नो परिणया नो परिणमिस्संति ।
जहा परिणया तहा चिया, उवचिया, उदीरिया, વે, નિમ્બિvuT
૩. અથવા જે પુદ્ગલ અનાહારિત છે અર્થાત આહાર ગ્રહણ કરતાં નથી જે પુદ્ગલ આહારરૂપે ગ્રહણ કરવામાં આવનાર છે તેઓનું પરિણમન થયું ? ૪. જે પુદ્ગલ અનાહારિત છે અને ભવિષ્યમાં
પણ અનાહારિત થશે તેઓનું પરિણમન થયું ? ઉ. ગૌતમ ! ૧. નારકી જીવો દ્વારા પહેલા આહાર
ગ્રહણ કરેલાં પુદ્ગલોનું પરિણમન થયું. ૨. આહાર ગ્રહણ કરેલો અને આહાર ગ્રહણ કરતા પુદગલોનું પરિણમન થયું અને તે પરિણમન થાય છે. ૩. અનાહારિત પુદ્ગલોનું પરિણમન થયું નથી તથા ભવિષ્યમાં જે પુદ્ગલ આહારરૂપે ગ્રહણ કરવામાં આવશે તેઓનું પરિણમન થશે. ૪. જે પુદ્ગલોનો આહાર કરવામાં આવ્યો નથી અને ભવિષ્યમાં કરવામાં આવવાનો નથી તેઓનું પરિણમન (પરિણત) થયેલ નથી અને પરિણત થશે પણ નહિ. જે પ્રમાણે પરિણત માટે કહેવામાં આવ્યું છે, એ જ પ્રમાણે ચય, ઉપચય, ઉદીરણા, વેદન તથા નિર્જરા જેને પ્રાપ્ત થઈ છે, તેઓને માટે પણ કહેવું જોઈએ. ગાથાર્થ-પરિણત, ચિત, ઉપચિત, ઉદીરિત, વેદિત અને નિજીર્ણ. આ પ્રત્યેક પદમાં ચાર-ચાર પ્રકારના પુદ્ગલ સંબંધિત પ્રશ્નોત્તર સમજવાં જોઈએ. ભંતે ! નરકના જીવો વડે કેટલા પ્રકારના પુદ્ગલો છેરવામાં આવે છે ? ગૌતમ ! કર્મદ્રવ્ય વર્ગણાની અપેક્ષાએ બે પ્રકારના પુદ્ગલો છેદવામાં આવે છે, જેમકે –
૧. અણુ (સૂક્ષ્મ), ૨. બાદર (ધૂળ). પ્ર. ભંતે ! નરકના જીવો વડે કેટલા પ્રકારના પુદ્ગલો
ચય કરવામાં આવે છે ? ઉ. ગૌતમ ! આહાર દ્રવ્ય વર્ગણાની અપેક્ષાએ તેઓ
બે પ્રકારના પુદ્ગલોનો ચય કરે છે, જેમકે - ૧. અણુ અને ૨. બાદર.
આ જ પ્રમાણે ઉપચય માટે પણ સમજવું જોઈએ. પ્ર. ભંતે ! નારક જીવ કેટલા પ્રકારના પુદ્ગલોની
ઉદીરણા કરે છે ?
गाहा-परिणय-चिया-उवचिया-उदीरिया-वेइया જ નિUિUTI
एक्केक्कम्मि पदम्मी चउविहा पोग्गला होंति ॥ प. नेरइया णं भंते ! कइविहा पोग्गला भिज्जति?
उ. गोयमा ! कम्मदव्ववग्गणं अहिकिच्च दुविहा
पोग्गला भिज्जति, तं जहा
૨. અણુ જેવ, ૨. વાયરા જેવા प. नेरइया णं भंते ! कइविहा पोग्गला चिज्जति ?
उ. गोयमा ! आहारदव्ववग्गणं अहिकिच्च दुविहा
पोग्गला चिज्जंति, तं जहा૨. વેવ, ૨. વાયરા વેવા
एवं उवचिज्जंति। प. नेरइया णं भंते ! कइविहे पोग्गले उदीरेंति ?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org