________________
૨૪૫૮
दुहा कज्जमाणे
एगयओ परमाणुपोग्गले, एगयओ संखेज्जपएसिए खंधे भवइ, अहवा - एगयओ दुपएसिए खंधे, एगयओ संखेज्जपएसिए खंधे भवइ, अहवा - एगयओ तिपएसिए खंधे, एगयओ संखेज्जपएसिए खंधे भवइ, एवं जाव
अहवा - एगयओ दसपएसिए बंधे, एगयओ संखेज्जपएसिए खंधे भवइ, अहवा - दो संखेज्जपएसिया खंधा भवंति । तिहा कज्जमाणे
एगयओ दो परमाणुपोग्गला, एगयओ संखेज्जपएसिए खंधे भवइ । अहवा-एगयओ परमाणुपोग्गले,
एगयओ दुपएसिए खंधे,
एओ संखेज्जप सिए खंधे भवइ । अहवा - एगयओ परमाणुपोग्गले,
एओ तिपएसिए खंधे,
एओ संखेज्जपएसिए बंधे भवइ । एवं जाब
अहवा - एगयओ परमाणुपोग्गले । एगयओ दसपएसिए खंधे,
एगयओ संखेज्जपएसिए खंधे भवइ ।
अहवा-एगयओ परमाणुपोग्गले, एगयओ दो संखेज्जपएसिया खंधा भवंति । अहवा - एगयओ दुपएसिए खंधे,
एगयओ दो संखेज्जपएसिया खंधा भवंति । एवं जाव
अहवा - एगयओ दसपएसिए खंधे, एगयओ दो संखेज्जपएसिया खंधा भवंति । अहवा - तिणि संखेज्जपएसिया खंधा भवंति । उहा कज्जमाणे
एगयओ तिन्नि परमाणुपोग्गला, एगयओ संखेज्जपएसिए खंधे भवइ ।
अहवा एगयओ दो परमाणुपोग्गला,
Jain Education International
દ્રવ્યાનુયોગ ભાગ-૪
બે વિભાગ કરવામાં આવતાં એક તરફ એક પરમાણુ પુદ્દગલ,
એક તરફ એક સંખ્યાત પ્રદેશી અંધ થાય છે. અથવા - એક તરફ એક દ્વિપ્રદેશી કંધ, એક તરફ એક સંખ્યાત પ્રદેશી સ્કંધ થાય છે. અથવા - એક તરફ એક ત્રિપ્રદેશી કંધ, એક તરફ એક સંખ્યાત પ્રદેશી સંધ થાય છે. આ જ પ્રકારે -યાવ
અથવા - એક તરફ દસ પ્રદેશી કંધ,
એક તરફ એક સંખ્યાત પ્રદેશી સ્કંધ થાય છે. અથવા - બે સંખ્યાત પ્રદેશી અંધ હોય છે. ત્રણ વિભાગ કરવામાં આવતાં - એક તરફ બે પરમાણુ પુદ્દગલ,
એક તરફ એક સંખ્યાત પ્રદેશી સ્કંધ થાય છે. અથવા - એક તરફ એક પ૨માણુ પુદ્દગલ, એક તરફ એક દ્વિપ્રદેશી કંધ,
એક તરફ એક સંખ્યાત પ્રદેશી સ્કંધ થાય છે. અથવા - એક તરફ એક પરમાણુ પુદ્દગલ, એક તરફ એક ત્રિપ્રદેશી સ્કંધ,
એક તરફ એક સંખ્યાત પ્રદેશી સ્કંધ થાય છે. આ જ પ્રકારે ધાવતુ
અથવા - એક તરફ એક પરમાણુ પુદ્દગલ, એક તરફ એક દસ પ્રદેશી સ્કંધ, એક તરફ એક સંખ્યાત પ્રદેશી સ્કંધ થાય છે. અથવા - એક તરફ એક પરમાણુ પુદ્દગલ, એક તરફ બે સંખ્યાત પ્રદેશી અંધ હોય છે. અથવા એક તરફ એક દ્વિપ્રદેશી સંધ, એક તરફ બે સંખ્યાત પ્રદેશી અંધ હોય છે. આ જ પ્રકારે યાવત્અથવા - એક તરફ એક દસ પ્રદેશી કંધ, એક તરફ બે સંખ્યાત પ્રદેશી કંધ હોય છે. અથવા - ત્રણ સંખ્યાત પ્રદેશી અંધ હોય છે. ચાર વિભાગ કરવામાં આવતાં - એક તરફ ત્રણ પરમાણુ પુદ્દગલ, એક તરફ એક સંખ્યાત પ્રદેશી સ્કંધ થાય છે. અથવા - એક તરફ બે ૫૨માણુ પુદ્દગલ,
For Private & Personal Use Only
-
www.jainelibrary.org