________________
પુદ્દગલ-અધ્યયન
૩. ગોયમા ! | શેવ ।
प. मणुस्सपंचिंदियओरालियसरीरप्पयोगबंधे णं ભંતે ! સ્લ જમ્પક્સ ૩વાં ?
उ. गोयमा ! वीरियसजोगसद्दव्वयाए पमादपच्चया कम्मं च जोगं च भवं च आउयं च पडुच्च मणुस्सपंचिंदियओरालियसरीरप्पयोगनामाए कम्मस्स उद मस्सपंचिंदिय-ओरालिय सरीरप्पयोगबंधे । प. ओरालियसरीरप्पयोगबंधे णं भंते! किं देसबंधे સનબંધે?
૩. ગોયમા ! વેસબંધે વિ, સબંધે વિ
प. एगिंदियओरालियसरीरप्पयोगबंधे णं भंते ! किं
देसबंधे सव्वबंधे ?
૩. ગોયમા ! ફેસબંધે વિ, સનબંધે વિ एवं पुढविकाइया ।
પુછ્યું -ખાવ
प. मणुस्सपंचिंदियओरालियसरीरप्पयोगबंधे णं ભંતે ! ચિં ફેસબંધે સનબંધે ?
૩. ગોયમા ! તેસબંધે વિ, સબંધે વિ
- વિયા. સ. ૮, ૩. ૧, મુ. ૨-૩૬ ११७. ओरालिय सरीरप्पयोग बंधस्स ठिई परूवणं -
प. ओरालियसरीरप्पयोगबंधे णं भंते ! कालओ केवचिरं होइ ?
उ. गोयमा ! सव्वबंधे एक्कं समयं, देसबंधे जहन्नेणं एक्कं समयं उक्कोसेणं तिण्णि पलिओवमाइं समयूणाई ।
प. एगिंदियओरालियसरीरप्पयोगबंधे णं भंते ! कालओ केवचिरं होइ ?
उ. गोयमा ! सव्वबंधे एक्कं समयं, देसबंधे जहन्नेणं एक्कं समयं उक्कोसेणं बावीसं वाससहस्साई
प. पुढविकाइयएगिंदिय ओरालिय सरीरप्पयोगबंधे णं भंते! कालओ केवचिरं होइ ?
उ. गोयमा ! सव्वबंधे एकं समयं, देसबंधे जहन्नेणं खुड्डागभवग्गहणं तिसमयूणं, उक्कोसेणं बावीसं वाससहस्साई समयूणाई ।
Jain Education International
ઉ. ગૌતમ ! પૂર્વોક્ત થનાનુસાર અહીંયા પણ સમજવું જોઈએ.
૨૫૬૧
પ્ર. ભંતે ! મનુષ્ય-પંચેન્દ્રિય-ઔદારિક શરીર પ્રયોગ બંધ કયા કર્મના ઉદયને કારણે થાય છે ? ઉ. ગૌતમ ! સવીર્યતા, સયોગ્યતા અને સદ્રવ્યતા વડે, પ્રમાદને કારણે, કર્મ, યોગ, ભવ અને આયુષ્યની અપેક્ષાએ મનુષ્ય પંચેન્દ્રિય ઔદારિક શરીર નામકર્મના ઉદય વડે મનુષ્ય પંચેન્દ્રિય - ઔદારિક શરીર પ્રયોગ બંધ થાય છે.
પ્ર. ભંતે ! ઔદારિક શરીર - પ્રયોગ બંધ શું દેશબંધ છે કે સર્વબંધ છે ?
ગૌતમ ! તે દેશબંધ પણ છે અને સર્વબંધ પણ છે.
ભંતે ! એકેન્દ્રિય - ઔદારિક શરીર પ્રયોગ બંધ દેશબંધ છે કે સર્વબંધ છે ?
ઉ. ગૌતમ ! તે દેશબંધ પણ છે અને સર્વબંધ પણ છે.
ઉ.
પ્ર.
આ જ પ્રમાણે પૃથ્વીકાયિક (એકેન્દ્રિય ઔદારિક શરીર પ્રયોગબંધને માટે પણ સમજવું જોઈએ. આ જ પ્રમાણે ન્યાવત્
પ્ર. ભંતે ! મનુષ્ય-પંચેન્દ્રિય-ઔદારિક શરીર પ્રયોગ બંધ શું દેશબંધ છે કે સર્વબંધ છે ?
ઉ. ગૌતમ ! તે દેશબંધ પણ છે અને સર્વબંધ પણ છે.
૧૧૭. ઔદારિક શરીર પ્રયોગ બંધની સ્થિતિનું પ્રરૂપણ : પ્ર. ભંતે ! ઔદારિક શરીર-પ્રયોગ બંધ કાળની અપેક્ષાએ કેટલા કાળ સુધી હોય છે ?
ઉ. ગૌતમ ! સર્વબંધ એક સમય અને દેશબંધ જઘન્ય એક સમય અને ઉત્કૃષ્ટ એક સમય કમ ત્રણ પલ્યોપમ સુધીનો હોય છે.
પ્ર. ભંતે ! એકેન્દ્રિય ઔદારિક શરીર પ્રયોગ બંધ
કાળની અપેક્ષાએ કેટલા કાળ સુધી હોય છે ? ઉ. ગૌતમ ! સર્વબંધ એક સમય અને દેશબંધ જઘન્ય એક સમય અને ઉત્કૃષ્ટ એક સમય કમ બાવીસ હજાર વર્ષ સુધીનો હોય છે.
પ્ર. ભંતે ! પૃથ્વીકાયિક - એકેન્દ્રિય - ઔદારિક શરીરપ્રયોગબંધ કાળની અપેક્ષાએ કેટલા કાળ સુધી હોય છે ?
For Private Personal Use Only
ઉ. ગૌતમ ! સર્વબંધ એક સમય અને દેશબંધ જધન્ય ત્રણ સમય કમ ક્ષુલ્લક ભવ-ગ્રહણ પર્યંત તથા ઉત્કૃષ્ટ એક સમય કમ બાવીસ હજા૨ વર્ષ સુધીનો હોય છે.
www.jainelibrary.org