________________
પુદ્દગલ-અધ્યયન
૩. ગોયમા ! તું જેવ ।
एवं उवचिज्जंति, एवं अवचिज्जंति । - વિયા. સ. ૧, ૩. ૨, સુ. ૮-‰°
-. ટ્વામાત્તેહિ સત્વ પોપાળું સિય સમૃદ્ધ સરસા ૫૫.
परूवणं
तेणं कालेणं तेणं समएणं समणस्स भगवओ महावीरस्स अंतेवासी नारयपुत्ते नामं अणगारे पगइभद्दए - जावવિહરફ,
ते काणं तेणं समएणं समणस्स भगवओ महावीरस्स अंतेवासी नियंठिपुत्ते णामं अणगारे पगइभद्दए -जावવિદરઽ,
तणं से नियंठिपुत्ते अणगारे जेणामेव नारयपुत्ते अणगारे तेणेव उवागच्छइ उवागच्छिता नारयपुत्तं णामं अणगारे एवं वयासी
“સનોાછા તે અન્નો ! વિં સમદ્દા, સમજ્જા, सपएसा, उदाहु अणड्ढा अमज्झा अपएसा ?” 'अज्जो' ! त्ति नारयपुत्ते अणगारं नियंठिपुत्तं अणगारं एवं वयासी
“सव्वपोग्गला मे अज्जो ! सअड्ढा समज्झा सपदेसा, नो अणड्ढा अमज्झा अपदेसा,”
तए णं से नियंठिपुत्ते अणगारे नारयपुत्तं अणगारं एवं वयासी
“जइ णं ते अज्जो ! सव्वपोग्गला सअड्ढा समज्झा सपदेसा, नो अणड्ढा अमज्झा अपदेसा ।
किं दव्वादेसेणं अज्जो ! सव्वपोग्गला सअड्ढा समज्झा सपदेसा, नो अणड्ढा अमज्झा अपदेसा ?
“खेत्तादेसेणं अज्जो ! सव्वपोग्गला सअड्ढा समज्झा सपदेसा, नो अणड्ढा अमज्झा अपदेसा ? कालादेसेण वि भावादेसेण वि तं चेव ।”
तणं से नारयपुत्ते अणगारे नियंठिपुत्तं अणगारं एवं वयासी
“दव्वादेसेण वि मे अज्जो ! सव्वपोग्गला सअड्ढा समझा सपएसा, नो अणड्ढा अमज्झा अपएसा ।
.
खेत्तादेसेण वि सव्वपोग्गला एवं चेव, कालादेसेण वि भावादेसेण वि एवं चेव ।"
Jain Education International
For Private
૨૪૯૩
ઉ. ગૌતમ ! પૂર્વમાં કહ્યું તેમ સમજવું જોઈએ.
આ જ પ્રકારે સ્કંધોના સંયોગ (ઉપચય) અને વિયોગ (અપચય) વિષયક પણ જાણવું જોઈએ. દ્રવ્યાદિ આદેશો વડે સર્વપુદ્દગલોના સાÁ સપ્રદેશાદિનું પ્રરૂપણ :
તે કાળે અને તે સમયે શ્રમણ ભગવાન મહાવીર સ્વામીના અંતેવાસી સરળ સ્વભાવયુક્ત વગેરે ગુણયુક્ત નારદપુત્ર નામના અણગાર (સાધુ) -યાવત્- વિચરણ કરતા હતાં. તે કાળે અને તે સમયે શ્રમણ ભગવાન મહાવીરના અંતેવાસી સરળ સ્વભાવયુક્ત વગેરે ગુણયુક્ત નિર્ગન્ધીપુત્ર નામના અણગાર -યાવ- વિચરણ કરતા હતાં. કોઈ એક વાર નિગ્રન્થીપુત્ર અણગાર જ્યાં નારદપુત્ર નામના અણગાર હતા ત્યાં આવ્યા અને ત્યાં આવીને એમની પાસે જઈને તેમણે નારદપુત્ર અણગારને આવી રીતે પુછ્યું"હે આર્ય ! તમારા મતાનુસાર શું સર્વ પુદ્દગલો સાર્દ્ર સમધ્ય અને સપ્રદેશ છે કે અનÁ, અમ અને અપ્રદેશ છે ?” હૈ આર્ય !” આ પ્રકારે સંબોધન કરીને નારદપુત્ર અણગારે નિર્ગન્ધીપુત્ર અણગારને આવી રીતે કહ્યું હૈ આર્ય ! મારા મતાનુસાર સર્વ પુદ્દગલ સાદ્ધ, સમધ્ય અને સપ્રદેશ છે, પરંતુ અનÁ, અમધ્ય અને અપ્રદેશ નથી.” ત્યારે નિર્પ્રન્થીપુત્ર અણગારે નારદપુત્ર અણગારને આ પ્રમાણે કહ્યું
હે આર્ય ! જો તમારા મતાનુસાર સર્વપુદ્દગલ સાદ્ધ, સમધ્ય અને સપ્રદેશ છે પરંતુ અનર્દ, અમધ્ય અને અપ્રદેશ નથી તો
-
હે આર્ય ! શું દ્રવ્યની અપેક્ષાએ સર્વ પુદ્દગલ સાÁ, સમધ્ય અને સપ્રદેશ છે, પરંતુ અનÁ, અમધ્ય અને અપ્રદેશ નથી ?
હે આર્ય ! શું ક્ષેત્રની અપેક્ષાએ સર્વપુદ્દગલ સાર્જ, સમધ્ય અને સપ્રદેશ છે, અન, અમધ્ય અને અપ્રદેશ નથી ? કાળની અપેક્ષા અને ભાવની અપેક્ષાએ પણ શું સર્વ પુદ્દગલ આ પ્રકારે જ હોય છે ?”
ત્યારે નારદપુત્ર અણગારે નિર્પ્રન્થીપુત્ર અણગારને આ પ્રમાણે કહ્યું -
“હે આર્ય ! મારા મતાનુસાર દ્રવ્યની અપેક્ષાએ સર્વ પુદ્દગલ સાદ્ધ, સમધ્ય અને સપ્રદેશ છે, પરંતુ અનર્દ,
અમધ્ય અને અપ્રદેશ નથી.
ક્ષેત્રની અપેક્ષાએ પણ સર્વ પુદ્દગલ આ જ પ્રકારે છે. કાળની અપેક્ષાએ અને ભાવની અપેક્ષાએ પણ આ જ પ્રકારે છે.”
Personal Use Only
www.jainelibrary.org