________________
૨૪૯૪
દ્રવ્યાનુયોગ ભાગ-૪
નાના
तए णं से नियंठिपुत्ते अणगारे नारयपुत्तं अणगारं एवं વા"जइ णं अज्जो ! दव्वादेसेणं-सव्वपोग्गला सअड्ढा समज्झा सपएसा, नो अणड्ढा अमज्झा अपएसा,
एवं ते परमाणुपोग्गले वि सअड्ढे समज्झे सपएसे, णो अणड्ढे अमज्झे अपएसे? जइ णं अज्जो ! खेत्तादेसेण वि सब्बपोग्गला सअड्ढा समज्झा सपएसा, णो अणड्ढा अमज्झा अपएसा,
एवं ते एगपएसोगाढे वि पोग्गले सअडढे समज्झे सपएसे?
जइ णं अज्जो ! कालादेसेणं सव्वपोग्गला सअड्ढा समज्झा सपएसा, एवं ते एगसमयठिईए वि पोग्गले सअड्ढे समज्झे सपएसे तं चेव ? जइ णं अज्जो ! भावादेसेणं सवपोग्गला सअड्ढा समज्झा सपएसा, एवं ते एगगुणकालए वि पोग्गले सअड्ढे समज्झे सपएसे तं चेव ? अह ते एवं न भवइ तो जं वयसि दव्वादेसेण वि सव्वपोग्गला सअड्ढा समज्झा सपएसा, नो अणड्ढा अमज्झा अपएसा, एवं खेत्तादेसेण वि एवं चेव, कालादेसेण वि, भावादेसेण ફિ તે જ બિછા' ”
ત્યારે નિર્ચન્થીપુત્ર અણગારે નારદપુત્ર અણગારને આ પ્રમાણે કહ્યું -
હે આર્ય ! જો દ્રવ્યની અપેક્ષાએ સર્વ પુદ્ગલ સાદ્ધ, સમધ્ય અને સપ્રદેશ છે પરંતુ અનદ્ધ, અમધ્ય અને અપ્રદેશ નથી તો - શું પરમાણુ પુદ્ગલ પણ આ જ પ્રમાણે સાદ્ધ, સમધ્ય અને સપ્રદેશ છે, પરંતુ અનó, અમધ્ય અને અપ્રદેશ નથી ? હે આર્ય ! જો ક્ષેત્રની અપેક્ષાએ પણ સર્વપુદ્ગલ સાદ્ધ, સમધ્ય અને સંપ્રદેશ છે પરંતુ અનર્ણ, અમધ્ય અને અપ્રદેશ નથી તો - એક પ્રદેશ આશ્રિત પુદ્ગલ પણ સાદ્ધ, સમધ્ય અને સપ્રદેશ હશે ? હે આર્ય ! જો કાળની અપેક્ષાએ સર્વ પુદ્ગલ સાદ્ધ, સમધ્ય અને સંપ્રદેશ છે તો એક સમયની સ્થિતિયુક્ત પુદ્ગલ પણ સાદ્ધ, સમધ્ય અને સંપ્રદેશ થશે ? હે આર્ય ! આ જ પ્રકારે ભાવાદેશ વડે પણ બધા પુદ્ગલ સાદ્ધ, સમધ્ય અને સંપ્રદેશ છે તો એક ગુણ કાળા પુદ્ગલ પણ સાદ્ધ, સમધ્ય અને સપ્રદેશ થશે ? જો આ પ્રમાણે નહીં હોય તો પછી આપે જે કથન કહ્યું કે દ્રવ્યની અપેક્ષાએ પણ સર્વ પુદગલ સાદ્ધ, સમધ્ય અને સપ્રદેશ છે, અમર્ત, અમધ્ય અને અપ્રદેશ નથી. ક્ષેત્રાદેશથી પણ આ જ પ્રમાણે છે, કાળાદેશથી અને ભાવાદેશથી પણ આ જ પ્રમાણે છે તો આ કથન મિથ્યા છે ત્યારે નારદપુત્ર અણગારે નિર્ઝન્થીપુત્ર અણગારને આ પ્રમાણે કહ્યું - "હે દેવાનુપ્રિય ! ખરેખર જ અમે આ અર્થને જાણતાઅનુભવતા નથી ? હે દેવાનુપ્રિય ! જો આપને આ અર્થનું સ્પષ્ટીકરણ કરવામાં સંકોચ ન હોય તો હું આપ દેવાનુપ્રિય દ્વારા આ અર્થને સાંભળીને, અવધારણા (નિશ્ચિત મર્યાદા પૂર્વક જાણવા-સમજવા ઉત્સુક છું.” આ સાંભળીને નિર્ચન્ધપુત્ર અણગારે નારદપુત્ર અણગારને આ પ્રમાણે કહ્યું - “હે આર્ય ! મારા મતાનુસાર દ્રવ્યની અપેક્ષાએ સર્વ પુદગલ સપ્રદેશ પણ છે, અપ્રદેશ પણ છે અને અનંત પણ છે. ક્ષેત્રાદેશ વડે પણ આ જ પ્રમાણે છે, કાળાદેશ તથા ભાવાદેશ વડે પણ આ જ પ્રમાણે છે. જે પુદગલ દ્રવ્યની અપેક્ષાએ અપ્રદેશ છે. તેઓ ક્ષેત્રની અપેક્ષાએ પણ નિશ્ચિતરૂપે અપ્રદેશ છે.
www.jainelibrary.org
तए णं से नारयपुत्ते अणगारे नियंठिपुत्तं अणगारं एवं वयासी“नो खलु एवं देवाणुप्पिआ ! एयमढं जाणामो पासामो,
जइ णं देवाणुप्पिआ ! नो गिलायंति परिकहित्तए तं इच्छामि णं देवाणुप्पिआणं अंतिए एयमढें सोच्चा निसम्म जाणित्तए,”
तए णं से नियंठिपुत्ते अणगारे नारयपुत्तं अणगारं एवं वयासी'दव्वादेसेण वि मे अज्जो ! सव्वपोग्गला सपदेसा वि अपेदसा वि अणंता,
खेत्तादेसेण वि एवं चेव, कालादेसेण वि, भावादेसेण वि एवं चेव। जे दवओ अपदेसे से खेत्तओ नियमा अपदेसे,
Jain Education International
For Private & Personal Use Only